છત્તીસગઢના ફેમસ રાઈસ પકોડા
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર,મરચા અને ડુંગળીને ઝીણું સમારી લેવુ. એક બાઉલમાં ચોખાનો લોટ લઈ તેમાં સમારેલા શાકભાજી, જીરુ,મરચુ અને મીઠું ઉમેરી મિક્સ કારી લેવુ. ત્યાર બાદ તેમાં દહીં અને જરુર પુરતુ પાણી ઉમેરી જાડુ ખીરુ બનાવી લેવુ.
- 2
કડાઈમાં તેલ ગરમ થવા મૂકી તેમાં નાના નાના ભજિયા મુકી ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા. ગરમ ક્રિસ્પી પકોડાને ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પકોડા કઢી રાજસ્થાન ફેમસ (Pakoda Kadhi Rajasthan Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
-
-
-
-
-
-
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
#cooksnap Theme of the Week 1#cookpad Gujarati Jayshree Doshi -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11086584
ટિપ્પણીઓ