મિક્ષ વેજ સ્ટયુ

Zarana Patel
Zarana Patel @zarana_27

#goldenapron2
(North eastern india )

મિક્ષ વેજ સ્ટયુ

#goldenapron2
(North eastern india )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નાનું બટાકુ
  2. 1નાનું ગાજર
  3. 1નાનું ટામેટું
  4. 1નાનો કાંદો
  5. 1ચમચો કટ કરેલી દૂધી
  6. 1ચમચો કટ કરેલું ફ્લાવર
  7. 2-4લસણ ની કળી
  8. 1 ચમચીઓલિવ ઓઈલ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક ને નાના નાના પીસ મા કટ કરી ને રેડી કરો

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ મા એક ચમચી ઓઈલ લઈ ને તેમા લસણ અને કાંદા ને 1 મિનિટ સાતડવુ

  3. 3

    પછી તેમા બધા શાક ઍડ કરવા..સરખુ મિક્ષ કરવું..તેમા મીઠુ ઍડ કરવું...

  4. 4

    એક મિનિટ હલાવ્યા બાદ તેમા 1થી 1½ ગ્લાસ પાણી ઍડ કરવું...10 થી 15 મિનિટ ઢાંકી ને ચડવા દેવું..

  5. 5

    10 મિનિટ પછી તેને હલાવી એક બૌલ મા સર્વ કરવું..રેડી છે મિક્ષ વેજ સ્ટ્યુ....ટેસ્ટ મુજબ ચિલિફ્લૅક્ષ...ઓરેગાનો...મિક્ષ હર્બ ઍડ કરી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes