લસણીયા બટેટા ભૂંગળા

sangita Kotak
sangita Kotak @cook_20973180

લસણીયા બટેટા ભૂંગળા

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થી ૧૦ નાના બટેટા બાફેલા
  2. 1 વાટકીલસણની ચટણી
  3. ભુંગળા
  4. ચમચા તેલ
  5. લીંબુ
  6. ફુદીનો સુ ખેલો અથવા તાજો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને તેના કટકા કરી લેવા અને લસણની ચટણી કરી લેવી એમાં થોડું પાણી નાખીને ઢીલી કરી લેવી

  2. 2

    ત્યારબાદ એક લોયામાં 2 ચમચા તેલ નાખી ગરમ કરી લો ત્યાર બાદ લસણની ચટણી નાખી દો અને ગરમ થાય એટલે બે ચમચી જેટલું કાઢી લ્યો ચૂંટણીને

  3. 3

    ત્યારબાદ તેમાં બટેટા નાખી મિક્સ કરો ત્યારબાદ ઉપરથી લીંબુનો રસ નાખી હલાવો

  4. 4

    ત્યારબાદ ફુદીનો નાખી હલાવો પછી એક ડીશ માં બટેટા નાખી ઉપરથી લસણની ચટણી ગ્રેવી નાખી દો હવે ઉપરથી ફુદીનાનું સ્પીકર કરો તૈયાર છે લસણીયા બટેટા

  5. 5

    લસણીયા બટેટા ભૂંગળા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

Similar Recipes