સાબુદાણા વડા
#goldenapron2
(મહારાષ્ટ્રીયન snacks)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને આઠ કલાક માટે પલાળી દો સાબુદાણા પલળી જાય એટલે તેમાં બાફેલા બટાકા કટ કરેલા લીલા મરચા લીંબુનો રસ મીઠું કોથમીર અને જીરુ વાટેલા સીંગદાણા એડ કરી બરાબર મસળીને તેના વડા બનાવી લો
- 2
આ વડાને તેલમાં તળી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર# સાબુદાણા વડા એ પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વાનગી છે. અને ખાસ ઉપવાસમાં ફરાળી નાસ્તામાં લેવાય છે. જે ક્રન્ચી,સોફ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. જે ગ્રીન ચટણી અને આંબલીની ચટણી સાથે સર્વ થાય છે. તેમાં સારા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને ગ્લુકોઝ હોય છે. અને પચવામાં પણ હલકાં હોય છે. Zalak Desai -
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રસાબુદાણા વડા ને મોતીવડા પણ કહેવામાં આવે છે. સાબુદાણા વડા મહારાષ્ટ્રની વાનગી છે . સાબુદાણા વડા માં સાબુદાણા અને બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. જો તેને પ્રમાણસર સામગ્રી લઈને બનાવવામાં આવે તો એકદમ પરફેક્ટ બને છે. Parul Patel -
-
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana wada Recipe In Gujarati)
#goldenapron3#week5#puzzle#lemonઉપવાસ મા બધાને ભાવતા આ વડા નાના મોટા બધાને ભાવતાજ હોય. તો ચાલો આપડે આજે સાબુદાણા નાં વડા બનાવીએ. Bhavana Ramparia -
-
-
-
-
-
-
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
-
-
-
-
-
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11096830
ટિપ્પણીઓ