રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણા ને બાફી લો.બાફેલા બટાકા ને મેશ કરી લો.તેમાં મીઠું,હળદર, આદુ- મરચાં ની પેસ્ટ એડ કરી મિક્સ કરીને તેમાંથી પેટીસ બનાવી લો.પાન માં ઘી ગરમ કરવા મૂકો.તેમાં બધી પૅટીસ સેકી લો.
- 2
હવે પાન માં તેલ ગરમ કરવા મૂકો. તેમાં તમાલ પત્ર, તજ, બાદીયા, ડુંગરી, લીલા મરચાં-લસણ ની પેસ્ટ એડ કરીને સાંતળી લો. પછી તેમાં ટામેટા ની પ્યુરૅ એડ કરો. 10 મિનિટ પછી તેમાં હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું એડ કરીને તેમાં બાફેલા વટાણા નાખીને હલાવી લો. પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરો. 15 થી 20 મિનિટ ઉકાળૉ. રગડા નો રસો ઘટ્ટ રાખવો.
- 3
તો રેડી છે રગડા પૅટીસ. હવે એક બોલ માં બે પૅટીસ મૂકો તેની ઉપર રગડો નાખો. પછી લસણ ની ચટણી, લીલી ચટણી અને ગોળ અને આમલી ની ચટણી નાખો. તેની ઉપર અને ડુંગરી અને કૉથમીર થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
રગડા પેટીસ
#કઠોળરગડા પેટીસ એ સૂકા સફેદ વટાના માંથી બનાવી છે.સૌ ને ભાવતી સ્ટ્રીટ ફુડ ડિશ છે. Krishna Kholiya -
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
-
-
-
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
ટિપ્પણીઓ