કાંદા બટેટા પૌવા
#week8 Maharashtra recipe
#goldenapron2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પૌઆ ને ચારણીમાં ઘોય લેવા.બટેટા ને ડુંગળી ને જીણી સમારી લેવી.
- 2
એક મોટા વાસણ મા તેલ મુકી ને બી તરી લેવા.પછી તેમા રાય ને લીમડા નો વઘાર કરી બટેટા ને સાતળી લેવા.બટેટા ચડી જાય પછી તેમા લીલી ડુંગળી ને સાતળી લેવી.
- 3
હવે તેમા તરેલા બી ને પૌઆ નાખવા.તેના પર બઘા મસાલા લીંબુ,ખાંડ ને કોથમીર નાખીને હલાવી ને સરખી રીતે મિકસ કરીને માથે સેવ છાટી ને ગરમાગરમ સॅવ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાંદા પૌવા
#MAR#RB10 અમારા ઘર માં બધાં ને કાંદા પૌઆ ખૂબ ભાવે નાસ્તા માં અવાર નવાર બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન લોકો પણ નાસ્તા માં કાંદા પૌઆ કરે છે Bhavna C. Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
પૌવા બટેટા
#સ્ટ્રીટ#goldenapron2#વીક 3#મધ્ય પ્રદેશઆપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ માં પૌવા સવારે નાસ્તા માં મળે છે અને ત્યાં ની ફેમસ ડીશ પણ છે. ગુજરાત માં પણ હવે તે ઘણી જગ્યા એ નાસ્તા માં મળે છે. કારણકે તે ફાટફાટ બની જતી ડીશ છે. Komal Dattani -
-
-
-
-
-
કાંદા બટાકા પૌવા (Kanda Bataka Poha Recipe In Gujarati)
#RC1Yellow Recipeકાંદા બટાકા પૌઆ ઈન્સ્ટન્ટ બનતી ને પચવામાં હલકી ડીશ છે સાથે હેલ્ધી તો ખરી જ. આ ડીશ તમે રાત્રે ડીનરમા કે સવારે નાસ્તામાં લઈ શકો છો. Bindi Vora Majmudar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11105182
ટિપ્પણીઓ