ખીચુ

Stuti Raval
Stuti Raval @cook_17473369

#સ્ટ્રીટ

ખીચુ

#સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકી ચોખા નો લોટ
  2. ૨ ચમચી લીલા મરચાં
  3. ૧ ચમચી અજમો
  4. મીઠું
  5. ૨ ચમચી સીગતેલ
  6. ૩ વાડકી પાણી
  7. મથીયા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તાવડી માં પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું, અજમો, લીલા મરચાં,તેલ નાખી ૨ મિનિટ ઉકાળો. હવે તેમાં ચોખા ના લોટ નાખી બરાબર મિક્સ કરી ૫ મિનિટ સીજવા દો. તૈયાર છે ખીચુ ઉપર તેલ અને મેથીયા નો મસાલો નાખી સૅવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes