રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં ઘઉનો લોટ, બાજરા નો લોટ, આદુ મરચાં ની પેસ્ટ, તલ, હળદર, અજમો અને મીઠું અને તેલ આ બધું લઈ ને મિક્સ કરો. હવે તેમાં દહી ઉમેરી ને લોટ ને ફરી મિક્સ કરવું.
- 2
પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી ને રાખવો લોટ બધું ઢીલો કે ના તો કઠણ બાંધવો. પછી લોટ બંધાય જાય એટલે તેને તેલ વડો હાથ કરી ને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને સાઇડ પર રાખી દો.
- 3
હવે લોટ ને ફરી કુણવી ને તેમાં થી લુઆ બનાવી ને રાખવા ને પછી એ લુઆ ને તેલ વાળો હાથ કરી ને હાથે થી જ થેપી ને પૂરી બનાવી લેવી.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ને પછી તેમાં થેપી ને બનાવેલી પૂરી ને તેલ ગરમ થાય એટલે તળવા મૂકવી ને પૂરી તળી લેવી. પૂરી ને મીડિયા મ આચ પર જ તળવી જેથી એ અંદર સુધી તડાઈ જાય.
- 5
તો મિત્રો તૈયાર છે બાજરી ની પૂરી તેને ચા અથવા ચટણી અથવા કેરી ના છું દા સાથે ખૂબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
-
-
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
મિક્સ વેજ. મુઠીયા ઢોકળા
સૌપ્રથમ એક વાસણ મા ઝીણી છીણેલી દુધીછીણેલુ ગાજર, છીણેલો મૂળો, છીણેલુ બટાકા, છીણેલીડુંગળી, છીણેલુ કોબીજ, સમારેલી મેથી, સમારેલી કોથમીરવાટેલા આદુ મરચા લસણની પેસ્ટ નાંખીને બધું બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેમાં બાજરા નો લોટ,ઘઉ નો લોટ અને ચણા નો લોટ નાખવો ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ,હળદર ,ધાણા જીરૂ પાઉડર, ગરમ મસાલો , ખાંડ ખાવાનો સોડા,લીંબુ નાખીને બરાબર મિક્સ કરવુ ત્યાર બાદ તેના મુઠીયા વાળીને વરાળ મા બાફી લેવા 10 મિનીટ માટે ત્યાર બાદ તે ઠંડા થાય પછી તેને કાપી નાખવાત્યાર બાદ વઘાર માટે એક વાસણ તેલ લઈ તે ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, તલ, મીઠો લીમડો નાખી તતડે પછી તેમા ઢોકળાં નાખીને બરાબર હલાવવું ત્યાર બાદ તેને પ્લેટ મા લઈ કોથમીર થી ઞાનીઁશ કરવુ અને ટોમેટો કેચપ તથાલીલી ચટણી સાથે સર્વ કરવું. સાથે ચોખા નો પાપડ અને ચાસાથે સવૅ કરવુ. Nilam Chotaliya -
-
-
-
-
-
છોલે ભટુરે
#માઈલંચ#માયલંચભટુરે મેંદા ના લોટ ના હોય છે જે હેલ્થ માટે એટલો સારો નથી પણ મે અહી ઘઉ ના લોટ માંથી બનવિયા છે . And આજકાલ બહાર નું ખાવા માં ખુબ રિસ્ક છે .માટે મેં ઘરે જ મારા ઘર ના મેમ્બર્સ માટે લંચ રેડી કર્યું છે . Sapna Kotak Thakkar -
-
-
-
પંચલોટ પાલક ને કોથમીર ચીલા
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક. સવારે આ નાશતો કરવા થી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખો. ઓસ્ટ્સ થી ભરપૂર ફાઈબર મળે છે Rachna Solanki -
તાંદળજાની ભાજી ના ગોરા
#મોમઆને બાફેલાં મૂઠિયાં થી પણ જાણતા હસો. આપણે પાલક ,મેથી, સુવા જેવી ઘણી ભાજી માં મૂઠિયાં ખાયે છીએ પણ અહી મે તાંદળજાની ભાજી અને પાલક ની ભાજી માં મલ્ટી ગ્રેન લોટ થી ગોરા બનાવી એને માઇક્રોવેવ માં બાફી ને વઘારી દીધા છે. નવાઇ ની વાત એ છે કે અમને આ ભાજી નાના હતા ત્યારે ભાવતી ના હતી પણ એની nuitrinationl value ખૂબ હોવાથી મારી મમ્મી અમને આના ટેસ્ટી મૂઠિયાં બનાવી ને ખવડાવી દેતી. એમ ગમે તેમ આ ભાજી અમને ખવડાવી દેતી.પણ આ એનું સિક્રેટ અમને પછી ખબર પડી.પણ really e ખૂબ સ્વાદિષ્ટ બનતા. ત્યારે તો મારી મમ્મી ઢોકળા ના વાસણ માં બે બાજ ની વચ્ચે આ ગોરા બાફતી. અને ગરમ ગરમ એની પર કાચું સીંગતેલ નાખી ને એમને ખવડાવતી ..એમના હાથ ના એ ગોરા ને આજે પણ અમે મિસ કરીએ છીએ.મજાની વાત એ છે કે મારી દીકરી ને પણ આ ભાજી નું શાક ભાવતું નથી તો હું પણ મારી મમ્મી ને j ફોલ્લો કરીને એને આ ખવડાવું છું. આજે મારી મમ્મી અમારી વચે નથી પણ મને આરીતે બનાવી ને ખવડાવતા જોઈ ને એ ખૂશ થતી હસે. તો જેને ત્યાં કિડ્સ ના ખાતા હોય તો એકવાર જરૂર try karjo. તમે ખાનાર ને guess કરાવજો કે કઈ ભાજી છે આમાં. Kunti Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ