વેજીટેબલ ખીચડી (મસાલા ખીચડી)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દાળ ચોખા ને મિક્સ કરી બરાબર ધોઈ લેવા.તેમાં હળદર મીઠું નાખો પછી વટાણા ને બટાકા સાથે કૂકર માં બાફી લેવા
- 2
પછી ટામેટા ને ક્રશ કરી લો
- 3
હવે ખીચડી કુકર માં થી બહાર કાઢી લો બટાકા પણ નાના સમારી લો બધું તૈયાર કરી લો હવે તેલ મૂકી વાડકા માં પેલા રાઈ થઈ જાય એટલે તેમાં ટામેટા ક્રશ કરેલા નાખી હલાવો પછી કેપ્સીકમ ને લીલા મરચાં નાખી સેકો પછી બીજું બધું શાક નાખી પછી તેમાં લાલ મરચુ મીઠુ સ્વાદ અનુસાર ધાણા જીરું ગરમ મસાલો નાખો ને બરાબર હલાવો થોડી વાર ઉકળવા દો
- 4
પછી તેમાં ૧ ગ્લાસ પાણી નાખી બરાબર હલાવો પાણી ઉકળે એટલે ખીચડી નાખી બરાબર હલાવો તેમાં ૧/૨ ચમચી ખાંડ નાખો ને ૧/૨ લીંબુ નો રસ નાખી બરાબર હલાવો બરાબર ઉકળે એટલે ગેસ પરથી ઉતારી લો
- 5
તૈયાર છે વેજીટેબલ ખીચડી મસાલા ખીચડી તેને પાપડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ ખીચડી(Mix Vegetable Khichdi recipe in gujarati)
#goldenapron3 week૧૫ #ભાત Prafulla Tanna -
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ખીચડી
#TeamTrees#૨૦૧૯ આમ તો સાદી ખીચડી બધાને આવતી હોય છે પરંતુ આ ખીચડીમાં મે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છે જેથી બાળકોને ખુબ જ પસંદ આવશે. Kala Ramoliya -
-
-
વઘારેલી ખીચડી
#માઇલંચ #goldenapron3 week10 puzzle word - rice, haldiઅત્યારે લોક ડાઉનનો સમય ચાલે છે. આવા સમયમાં જીવન જરૂરીયાતની દરેક વસ્તુની કિંમત સમજાય છે. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ કરવાનો સમય છે, કારણકે કોરોના જેવા ભયાનક વાયરસથી બચવા માટે એક જ ઉપાય છે, ઘરમાં રહેવું. તો દાળ-ચોખાતો દરેકનાં ઘરમાં ભરેલા જ હોય છે તો તેનો તથા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી તેની સાથે ચોખાની પાપડી શેકી અને છાશ બનાવી. તો આજનું લંચ તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11843759
ટિપ્પણીઓ