રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા તુવેર દાળ ને ચોખ્ખા પાણીથી ધોઈ લો.અને કુકર ને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમા તેલ નાખી ગરમ થવા દો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ નાખી ફૂટે એટલે તેમાં હિંગ નાખો.
- 3
પછી તેમા ડુંગળી અને ટામેટા ના ટુકડા નાખી ને મિક્સ કરી સાંતળો.સતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરવી અને મિક્સ કરી ધીમા તાપે શેકાવા દો.
- 4
પછી તેમા હળદર, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો નાખી મિક્સ કરી ને ફાડા નાખી શેકાવા દો.
- 5
ફાડા શેકાય જાય એટલે તેમા ૬થી ૭ ગ્લાસ પાણી ઉમેરો અને તુવેર ની દાળ નાખી મિક્સ કરી લો.અને ઉકળવા દો.
- 6
પાણી ઉકળે એટલે કુકર નુ ઢાકણ બંધ કરી ને ૬ સીટી વગાડી લો.
- 7
૬ વીસલ થઇ જાય એટલે હવા નીકળી જાય એટલે તેને ચમચા થી મિક્સ કરી લો.તૈયાર છે ફાડા ખીચડી તેને કઢી,છાશ, સલાડ સાથે સર્વ કરો 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોફ્ટ હાંડવો
#સ્નેક્સસોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
-
-
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
-
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
-
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
-
-
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
-
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116141
ટિપ્પણીઓ (7)