બટાકા વડા

#સ્ટ્રીટ
બટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે.
બટાકા વડા
#સ્ટ્રીટ
બટાકા વડા એ ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર દરમિયાન બધા ના ઘરે બનતું હોય છે.બટાકા વડા ને પાઉં જોડે પણ ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને માવો કરો તેમાં મીઠું.આદુ મરચાં ની પેસ્ટ, લીલા ધાણા, સીંગ દાણા ભૂકો,તલ લીંબુ નો રસ નાખીને બરાબર મિક્સ કરી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ અને રાઈ નાખો લીમડાના પાન સમારીને નાખો ચપટી હળદર નાખીને બટાકા ના માવા માં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હવે તેમાં થી ગોળા વાળી લો.
- 3
ચણા ના લોટ નું ખીરું બનાવવા માટે એક બાઉલમાં લોટ લઇ તેમાં મીઠું, મરચું ધાણા જીરું પાઉડર અને હળદર નાખીને જરૂર મુજબ પાણી ઉમેરવું અને ખીરું તૈયાર કરો.હવે તેલ ગરમ કરો.ખીરા માં ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો અને બોળી ને બટાકા વડા તળી લો.
- 4
વડા ને ટીસ્યુ પેપર પર કાઢી લો.ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં વડા
#goldenapron2#maharashtraપાઉં વડા એ મહારાષ્ટ્ર નું સ્ટ્રીટ ફૂડ છે.જેમ ગુજરાત માં લોકો દાબેલી, ઢોકળા ફાફડા ખાવાના શોખીન છે તેમ મહારાષ્ટ્ર ના લોકો તીખા તમતમતા પાઉં વડા ખાવાના શોખીન છે. Bhumika Parmar -
સુરતી લોચો
#સ્ટ્રીટગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સ્ટ્રીટ ફૂડ ની કોઈ કમી નથી. જ્યાં પણ જાવ કંઈ તો ચાટ કે કોઈ પણ પ્રકારની ડિશ મળી રહે છે.પેલી કહેવત સાચી છે સુરત નુ જમણ અને કાશીનું મરણ....સુરત જાવ અને સ્ટ્રીટ ફૂડ ના ખાવ તો ચાલે જ નહીં.તો ચાલો સુરત ફરી ને લોચો ખાઈ લઈએ. Bhumika Parmar -
પાપડી નો લોટ (ખીચું)
#સ્ટ્રીટગુજરાતીઓનું માનીતું સ્ટ્રીટ ફૂડ એટલે પાપડી નો લોટ.ગમે ત્યારે આપો ખાવા માટે કોઈ વાર ના જ ના પાડે.અને આસાનીથી મળી રહે છે.ખીચુ જોતાં જ મોં માં પાણી આવી જાય છે. Bhumika Parmar -
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
બટાકા વડા #ગુજરાતી
ગુજરાતી ઓ ફરસાણ ખાવા માટે પ્રખ્યાત છે. અને વરસાદ ની સીઝનમાં તો ભજીયા, ગોટા, બટાકા વડા. વગેરે દરેક ના ઘરમાં બને જ છે. તો ચાલો વરસાદ પડે છે તો બટાકા વડા ખાઈ લઈએ... Bhumika Parmar -
સાબુદાણા ના વડા
#સ્ટ્રીટગુજરાત ની વાત આવે ત્યારે ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ તરીકે પાણી પૂરી, દાબેલી, પાપડી નો લોટ,રગડા પેટીસ, ઢોકળા વગેરે વગેરે ખવાય છે એજ રીતે મધ્યપ્રદેશ માપોહા, સાબુદાણા ના વડા, કોપરાની પેટીસ, કચોરી વગેરે ખવાય છે.તો આજે આપણે મધ્યપ્રદેશ ના સ્ટ્રીટ ફૂડ ની મજા માણીએ. Bhumika Parmar -
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
આલુર તરકારી,લુચી અને રસોગુલ્લા
#goldenapron2#west Bengalબંગાળ ખાસ કરીને મિઠાઈ માટે ખૂબ જ પ્રખ્યાત છે.બંગાળી મિઠાઈ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.એજ રીતે બંગાળ ના લોકો સવારે નાસ્તામાં લુચી(પૂરી) અને આલુર તરકારી ( બટાકા નું ખસખસ વાળું શાક) પણ ખાય છે.પરંતુ મૂખ્ય ખોરાક એમનો માછલી અને ભાત છે. Bhumika Parmar -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બટાકા વડા(potato stuff Vada recipe in Gujarati)
#MRC આ રેસીપી ગુજરાતીઓ ની અતિપ્રિય...વારંવાર બનતી અને જમણવાર તેમજ પાર્ટીમાં પીરસાતી વાનગી છે...બાળકોથી લઈને વડીલો ની મનપસંદ છે...સ્ટ્રીટ ફૂડ માં વડા પાઉં તરીકે મળતી હોય છે... Sudha Banjara Vasani -
બટાકા વડા (આલુ બોનડા)(bataka vada recipe in gujarati)
#superchef3_post2#Monsoonspecialગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Sheetal Chovatiya -
મુંબઈ સ્ટાઈલ બટાકા વડા (Mumbai Style Bataka Vada Recipe in Gujarati)
#CB2#week2#cookpadgujarati બટાકા વડા એ મુંબઈના એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં નું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈ ના દરેક ચાટ ના સ્ટોલ ઉપર જોવા મળે છે.બટાકા વડા એ ભારતના મહારાષ્ટ્ર માં એક લોકપ્રિય ભારતીય શાકાહારી ફાસ્ટ ફૂડ છે. ગરમા ગરમ ભજીયા, વડા, ખાવાની જે મજા છે એ બીજા સેમાય નથી, આવી વાનગી નું નામ સાંભળી ને જ મોંઢા માં પાણી આવી જાય છે. તેને ઘરે બનાવવા એકદમ સહેલા છે. આપણે ગુજરાતી આ બટાકા વડા ને એમ જ ચટણી, સોસ કે ચા સાથે ખાઈએ છીએ. Daxa Parmar -
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
#trend2#બટાકા વડા#Batata vadaબટાકા વડા ગુજરાતીઓ ની સૌથી ભાવતી વાનગી છે જેને બટેટા ના ભજીયા પણ કહેવાય છે. બટાકા વડા એક મસાલે દર અને ચટપટી વાનગી છે. અને આ જ બટાકા વડા મહારાષ્ટ્રમાં લોકો પાઉં સાથે ખાવા નું પસંદ કરે છે .જેથી તે વડાપાઉં ના નામે ઓળખાય છે.પણ ગુજરાતી લોકો બટાકા વડા ને ચટણી સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ગુજરાત ના પ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ બટાકા વડા. Chhatbarshweta -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
ઉડિયા સંતુલા
#goldenapron2#ઓરિસ્સાસંતુલા એ ઓરિસ્સા નું ફેમસ ડીશ છે.ઓરિસ્સા માં. નોન વેજ ફૂડ વધારે પ્રમાણમાં ખવાય છે પરંતુ ક્યારેક મીક્સ વેજીટેબલ નાખી સંતુલા કરી બનાવી તેને ચોખા (ભાત) સાથે ખાય છે.ડાલમા રાઈસ પણ વધુ પ્રમાણમાં ખવાય છે. Bhumika Parmar -
સીડ્ડુ (શાહી પકવાન)
#SF સીડ્ડુ હિમાચલ પ્રદેશ ના મનાલી નું સ્ટ્રીટ ફૂડ છે ઠંડી માં ખવાય છે ખૂબ હેલ્ધી છે Bhavna C. Desai -
મેથી ભાજી ના ભજીયા
#સ્ટ્રીટશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી આવે છે. જેમ કે મેથી પાલક, મૂળાની ભાજી વગેરે.મેથી સરસ હોય એટલે ભજીયા (ગોટા) ખાવાનુ મન થાય છે એ સ્વાભાવિક છે.તો ચાલો બનાવીએ ભજીયા/ ગોટા. Bhumika Parmar -
બૅકડ બટાકા વડા
બધા ને બટાકા-વડા ખાવા ખુબજ પ્રિય હોય છે. એટલે અહિંયા અપને બકે કરી ને બનાવશું જેથી તે તંદુરસ્ત વાનગી બને. મેં એર ફ્રાયર માં બકે કર્યા છે. Jasmin Motta _ #BeingMotta -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
બટાકા વડા
#RB14વરસાદ જોરદાર ચાલું છે..આ સીઝનમાં ગરમા ગરમ બટાકા વડા ખાવા મારા પરિવાર માં બધા ને ખુબ પસંદ છે.. Sunita Vaghela -
More Recipes
ટિપ્પણીઓ (2)