કોલેજીયન ભેલ

Thakar asha @Ashucook_17613647
#સ્ટ્રીટ આ સુરતની ફેમસ ભેલ છે.આ ભેલ ને લીલી ભેલ પણ કહેવામાં આવે છે ને તે ખુબ જ જલ્દી બની જાય છે.
કોલેજીયન ભેલ
#સ્ટ્રીટ આ સુરતની ફેમસ ભેલ છે.આ ભેલ ને લીલી ભેલ પણ કહેવામાં આવે છે ને તે ખુબ જ જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દાણા લો તેમાં કાંદા ટામેટાં અને ચાટ મસાલો નાખી હલાવી લો.પછી તેમાં તીખી ચટણી મીઠી ચટણી લીંબુનો રસ નાખી મિક્સ કરી લો.ભેલ બની જાય એટલે તેમાં કોથમીર અને સેવ નાખી સવૅ કરો.
- 2
તો તૈયાર છે સુરતની ફેમસ કોલેજીયન ભેલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)
#સ્ટ્રીટ આ ભેલ સુરત માં ખૂબ જ ફેમસ છે.ખાસ તો કોલેજ ની બહાર આ ભેલવાલા હોય છે.પણ આ ભેળ જો એકવાર ટેસ્ટ કરશો તો સ્વાદ ભુલી નહીં શકો અને ખુબ જ થોડી સામગ્રી માં જલ્દી બની જાય છે...... Kala Ramoliya -
કોલેજીયન ભેળ(Bhel Recipe In Gujarati)
#ફટાફટકૉલેજીઅન ભેળ એ સુરત ની ખુબ જ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. જે બનવા મા ખુબ જ આસાન અને ટેસ્ટ માં એકદમ ચટપટી છે. તમે ઘર માં થી જ મળી આવતા ઇન્ગ્રીડિઅન માં થી ફટાફટ બનાવી શકો છો. ચાલો તો શરૂ કરીયે આજ ની ફટાફટ રેસિપી કૉલેજીઅન ભેળ. Divya Patel -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સુરતી કોલેજીયન દાણાની ભેળ (Surati Collegian Recipe In Gujarati)
#PS આ સુરતનું સ્ટ્રીટ ફૂડ છે સુરત જાઓ અને તમે કોલેજ દાણાની ભેળ ની ખાઓ તો નકામું છે સુરતમાં galiye galiye આ ભેળ મળે છેઅમે જ્યારે કોલેજમાં ભણતા ત્યારે દરરોજ ખાતા હતા, તેનો ચટપટો અને ટેંગી ટેસ્ટ મને ખૂબ જ ભાવે છે મારી ખૂબ જ ફેવરિટ છે Arti Desai -
સૂકી ભેલ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત હોય અને એમાં ભેલ ન હોય એવુ બને તો સ્ટ્રીટ રેસીપી માટે લઈ ને આવી છુ સૂકી ભેલ જે ખૂબ જ ઓછા સમય માં બની જશે. Sachi Sanket Naik -
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
તિરંગી પોંક ભેળ (Tirangi Ponk Bhel Recipe In Gujarati)
#RDS#JWC4#પોંક_રેસિપીસ#Cookpadgujarati#Tricolour_Recipe પોંક ભેળ એ પ્રાદેશિક અને મોસમી વિશેષતા છે, જે ‘પોંક’નામની ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી સાથે બનાવવામાં આવે છે. તે મૂળભૂત રીતે એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે સામાન્ય રીતે શિયાળામાં ખાવામાં આવે છે.શિયાળાના મહિનાઓમાં ટૂંકા ગાળા દરમિયાન, જુવાર અથવા સફેદ બાજરીના દાણા ખૂબ નાજુક અને રસદાર હોય છે. આ તબક્કે, તેને પોંક કહેવામાં આવે છે અને તેની ભેળ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. મેં આજે તિરંગી પોંક ભેળ બનાવી છે. જ્યારે પણ ઉજવણીનો મૂડ હોય ત્યારે એક પાર્ટી યોજવામાં આવે છે. મિત્રો, કુટુંબીજનો અને પડોશીઓને આમંત્રિત કરવામાં આવે છે આ પોંક ભેળનો સ્વાદ માણવા! Daxa Parmar -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
-
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7Week7સેવ ખમણી એ સુરતની ફેમસ રેસીપી છે અને માઇક્રોવેવ માં સેવ ખમણી ઇન્સ્ટન્ટ બની જાય છે આથો લાવવાની પણ જરૂર પડતી નથી ફક્ત બે કલાક દાળ પલાળો એટલે સેવ ખમણી તૈયાર Kalpana Mavani -
ઓઇલ ફ્રી બાફેલા મગ ની ચાટ (Oil Free Bafela Moong Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeએક લીટર દૂધની જેટલી શક્તિ હોય કેટલી શક્તિ એક મુઠ્ઠી મગજમાં રહેલી છે માટે જ કહેવાય છે કે મગ ચલાવે પગ મગમાંથી અનેક પ્રકારની વેરાયટી વાનગી બનાવી શકાય છે મેં આજે તેલ રહિત મગની ચાટ બનાવી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાફેલા મગ નો સલાડ (Bafela Moong Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#oilfree recipeઆ સલાડ બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે ડાયટમાં પણ લઇ શકાય છે લંચમાં પણ લઇ શકાય છે અને સાંજે છોટી છોટી ભૂખને સંતોષવા માટે પણ આ સલાડ આપણે ખાઈ શકીએ છીએ ખૂબ જ હેલ્ધી સલાડ છે અને પૌષ્ટિક પણ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ખાખરા મસાલા ચાટ (Khakhra Masala Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ ખાખરાની બનાવી છે, જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
કોર્ન ફ્લેક્સ સલાડ (Corn Flakes Salad recipe in Gujarati)
હેલ્થી અને ઝટપટ બની જાય તેવી રેસીપી Disha Prashant Chavda -
-
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
બિસ્કિટ ચાટ(Biscuit Chaat Recipe in Gujarati)
#GA4 #week6આ ચાટ ટેસ્ટી અને થોડી જ વાર મા બની જાય છે Vaghela Bhavisha -
મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.#EB#Week8 Nidhi Sanghvi -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11100519
ટિપ્પણીઓ (2)