સંદેશ

Rina Suthar
Rina Suthar @cook_17606291

# Bengali week 6
#goldenapron2

સંદેશ

# Bengali week 6
#goldenapron2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ પનીર
  2. ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ચપટીકેસર
  4. ૩ ચમચી બદામ ની કતરણ
  5. પનીર બનાવવા માટેની માટેની સામગ્રી
  6. ૨ થેલી ગાય નું દુધ
  7. ૨ થેલી ફુલ ફેટ દુધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં દૂધ લેવું. ત્યારબાદ દુધ નો ઉભરો આવે એટલે તેમાં લીંબુનો રસ નાખી દુધ ને ફાડી લેવું.

  2. 2

    પનીર ને ઝીણા કપડાં માં બાંધી અંદર નું પાણી કાઢી નાંખવું. અેક ડીશ માં પનીર લઈ તેને બરાબર મસળવુ. પછી તેમાં તેનાં જેટલી જ દળેલી ખાંડ નાખી, બરાબર મિક્સ કરવું.

  3. 3

    પછી તેને ધીમા તાપે ગેસ પર ગરમ કરવું. બરાબર ધટ થાય એટલે ઉતારી લેવું.માવો ઠંડો પડે એટલે તેમાં વેનિલા એસેનસ નાખી મિક્સ કરી લો.

  4. 4

    પછી હાથ થી સંદેશ નો શેપ આપી ઉપર બદામ ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Suthar
Rina Suthar @cook_17606291
પર

ટિપ્પણીઓ

Similar Recipes