રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવો છાસ માં એક કલાક કા પછી અડધો કલાક પલારી રાખવાનો.. પછી પાલક. મરચું. ઓનયન. ટમેટું. બધું ધોઈ ને સુધારી લેવાનું.પછી રવા માં બ્લેન્ડર ફેરવી લેવાનું એટલે ઈ એક રસ થઈ જાય..પછી મસાલા નાખવાના.. અને પાલક. ટમેટા. મરચું. ઈ બધું મિક્સર માં કર્સ કરવાનું... અને ઈ રવા ના ખીરા માં નાખી દેવાનું...
- 2
પછી નોનસ્ટિક લોઢી માં બટર કા પછી ઘી તેલ ગમે તે લગાવી ને ખીરું પાથરવાનું ઢોસા ની જેમ..આજુ બાજુ બટર લગાવી ધીમા તાપે 2ય બાજુ કરી લેવાના આછા બદામી જેવા... તો તૈયાર છે પાલક ના ઉત્તપમ... સોસ. સાથે કા ફુદીના ની ચટણી સાથે લઇ શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા ના ઉત્તપમ
#રવાપોહા...આં રવા માંથી બનેલ ઉત્તપમ ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી છે નાસ્તા માં અને જમવા મા પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
-
પાલક ના ચીલ્લા વિથ વેજીટેબલ રાઇતું (Palak Chila With Vegetable Raita Recipe In Gujarati)
#GA4 #Week22પાલક ના ફાયદા તો ખુબ જ છે જેમ કે તેમાં થી vitamin-છે, આયર્ન, કેલ્શિયમભરપૂર માત્રા માં મળે છે. શિયાળા માં તો તેનો ઉપયોગ વધારે ને વધારે કરવો જ જોઈએ. આંખો નું તેજ બહુ વધે છે. ઘણા બધા રોગ નાશ થાય છે. લીલી છમ પાલક જોઈ ને જ ખાવા નું મન થઇ જાય છે તો તેનો ઉપયોગ કરી ને આજે મેં ચીલ્લા બનાવ્યા છે. Arpita Shah -
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા પાલક શાક (Tomato Palak Shak Recipe In Gujarati)
ટામેટા પાલક શાકમેરો ફેવરિટ શાક ફૂલ of ironના ગમવા વાડો માણસ પણ હોસે હોંસે ખાઈ જાય આવો શાક.સેજ પણ મળકૂ નથી લાગતુંજરૂર થી ટ્રાય કરો Deepa Patel -
વેજ ઉત્તપમ
# સાઉથ# પોસ્ટ 2મિત્રો સાઉથ ની દરેક વાનગી બધાં ને પ્રિય હોય છે પછી તે ગુજરાતી હોય કે પઁજાબી સાઉથ ઇન્ડિયન ડીશ માં ખૂબ જ અલગ અલગ જાત ની વાનગી હોય છે હુ આજે તમારી સમક્ષ ઉત્તપમ લઇ ને આવી છું જે એવી ડીશ છે જે નાના મોટા સૌ કોઈ ને ભાવે અને બનાવી પણ શકે તો ચાલો માણીએ .....😋😋 Hemali Rindani -
-
-
-
-
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
પાલક ના પરોઠા
#મોમ હું પણ 2 બાળકો ની માતા છું. એક માં તરીકે હું પણ મારા બાળક ની પસંદ ની વાનગી બનાવું છું. એમાં ની આ એક છે. જે મારો દીકરો લંચ બોક્સ માં લઈ જાય છે. Disha Ladva -
-
પાલક ચીલા (palak chilla recipe in Gujarati)
#GA4#WEEK2 મિત્રો પાલક નાં ફાયદા તો બધા જાણો જ છો તેમાંથી ઘણાં મિનરલ્સ મળી રહે છે હુ તો મારા ઘરનાં રસોડા માં પાલક નો ખૂબ જ ઉપયોગ કરૂ છું આજે મારી વાનગી એવી છે જે સવારના નાસ્તા માં કે સાંજે લાઈટ ડીનર લેવું હોય તો પણ લઇ શકાય છે બાળકો નાં નાસ્તા માં પણ ઉપયોગી છે તો ચાલો માણીએ....🍛🍳 Hemali Rindani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11121659
ટિપ્પણીઓ