ઝાલમૂરી

Sanjay M Bhimani
Sanjay M Bhimani @cook_19498689

#Goldenapron2
Week૬

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપ મમરા
  2. ૨ ચમચા ઝીણી સેવ
  3. ૨ ચમચી શીંગ
  4. ૨ ચમચા કડક પૂરી
  5. ૨ ચમચી લીલી ચટણી
  6. ૨ ચમચી આમલી ની ચટણી
  7. ૧ ચમ ચા ડું ગળી
  8. ૧ ચમચી ટામેટા
  9. ૧ ચમચો લીલા ધાણા
  10. સ્વાદ મુજબ મીઠુ
  11. ૧ ચમચી લાલ મરચું
  12. ૧/૨ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક મોટા વાસણમાં પહેલા બનેલી ચટણી મિક્સ કરો.તેમાં કાપેલી ડુંગળી કાપેલા લીલા ધાણા કાપેલા ટામેટા મીઠું અને ચાટ મસાલો મિક્સ કરો.

  2. 2

    ઝલમુરી પીરસવા ના સમયે તેમાં મમરા ને સેવ અને કડક પૂરીને મિક્સ કરો. તરત જ પીરસો. નકર મમરા હવાઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sanjay M Bhimani
Sanjay M Bhimani @cook_19498689
પર

ટિપ્પણીઓ

Similar Recipes