મેથીની ભાજી ના મુઠીયા

Khyati Ben Trivedi @cook_19326234
# week2 # golden apron # North Eastern India
મેથીની ભાજી ના મુઠીયા
# week2 # golden apron # North Eastern India
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ, ચણા નો લોટ, સ્વાદ મુજબ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર, મીઠું, સાજી ના ફૂલ, તેલ, મેથીની ભાજી અને પાણી નાખી ને લોટ બાંધો.
- 2
પછી તેના મુઠીયા વાળો.
- 3
પછી તેને ઢોકળિયા માં મુકો
- 4
પછી તેને 10 થી 15 મીનીટ સુધી રાખો.વરાળ બાર નિકદે પછી ચપ્પુ ભરાવી ને ચેક કરી લો કે મુઠીયા બરાબર ચડી ગયા છે કે નહીં.
- 5
પછી તેના કટકા કારી ને વઘાર કરી.ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથીની ભાજી ઘઉં ના લોટ ની ફરસી પૂરી
આ પૂરી ખૂબ જ ફરસી બને છે. વડીલો તથા બાળકો બધાને જ ભાવે એવી છે. સાથે પૌષ્ટિક પણ છે. ચા સાથે પણ ભાવે છે અને બાળકોને લંચ બોક્સમાં પણ ઇઝી પડે છે #US Aarati Rinesh Kakkad -
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
-
-
-
-
-
-
મેથીની વડી (Methi Vadi Recipe In Gujarati)
મારા જશને આ વડી ખૂબ જ ભાવે. ઊંધિયામાં મોટાભાગના શાક આપણને ન ભાવે તેવા જ હોય છે તો વડી આપણા ભાગમાં આવી જાય તો ભયો ભયો! એટલે ઉંધીયું આપણે ઘરે બનાવી તેમાં વડી વધારે નાખીએ તો બાળકોને મોજ આવે.અને આ વડી વધારે પ્રમાણમાં બનાવીને રાખી દેવાથી અઠવાડિયા સુધી બગડતી નથી. બીજી વાર વટાણા બટાકા નાં શાક માં ઉમેરજો મજા આવશે જમવાની! Davda Bhavana -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11121209
ટિપ્પણીઓ