ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559

નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ .

ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)

નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 2 વાડકીવઘારેલા મમરા
  2. 1 વાડકીસેવ
  3. 2 નંગઝીણી સમારેલી ડુંગળી
  4. 2 નંગબાફેલા બટાકા
  5. 2 નંગબીટ
  6. જરૂર મુજબ કડક પૂરી
  7. જરૂર મુજબ લસણ ની ચટણી
  8. જરૂર મુજબ ખજુર અને આંબલી ની ગળી ચટણી
  9. જરૂર મુજબ કોથમીર ની ચટણી
  10. જરૂર મુજબ કોથમીર
  11. 2 નંગઝીણા સમારેલા ટામેટા

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક બાઉલ મા મમરા લો.

  2. 2

    તેમા ડુંગળી, બટાકા,બીટ, પૂરી ના ટુકડા, ટામેટા નાખો.

  3. 3

    લસણ ની ચટણી, ગળી ચટણી અને કોથમીર ની ચટણી નાખી હલાવો.

  4. 4

    સેવ અને કોથમીર નાખો.

  5. 5

    તૈયાર છે ચટપટી ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes