દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. ૧૦ પૂરી
  2. ૩/૪ વાટકી દહીં
  3. ૩/૪ વાટકી ગળી ચટણી
  4. ૧/૨ કાદો કાપેલો
  5. ૧/૨ ટામેટુ કાપેલુ
  6. ૪ ચમચી લીલી ચટણી
  7. કોથમીર
  8. ૨ ચમચી ચાટ મસાલો
  9. મરચુ
  10. મીઠુ
  11. ૧/૨ વાટકી બુંદી
  12. ૧ બટાકો બાફેલો

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    નાની પૂરી લેવાની છે બટાકાના કટકા કરી ને તેની ઉપર મુક્કો.

  2. 2

    હવે દહીં ગળી ચટણી લીલી ચટણી બુંદી કોથમીર ચાટ મસાલો કાંદા ટામેટુ બધું એની ઉપર ગોઠવો ને પીરસો.

  3. 3

    સેવને બદલે બુંદી વાપરી છે જે ખુબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes