આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રગડો બનાવાની રીત: સૌ પ્રથમ સફેદ વટાણા ને ધોઈ ને ૬-૭ કલાક પલાળવા. પછી, કુકર માં પલાળેલા વટાણા, મીઠું, હળદર નાખો. હવે, કુકર ની વચ્ચે થોડી જગ્યા કરી એક વાટકી માં થોડું પાણી બટાકા ને મૂકી ને મિડીયમ ફલેમ પર ૩-૪ સીટી વાગાળવી.
- 2
એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ તતડાવી ને આદુ-મરચા અને લસણ ની પેસ્ટ ઉમેરી ને સાતડો. ત્યાર બાદ, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાતડો ને પછી ઝીણાં સમારેલા ટામેટા ઉમેરી ને સાતડવા.
- 3
હવે, તેમાં હળદર, લાલ મરચું પાઉડર નાખી ને બાફેલા વટાણા ને સમારેલા બાફેલા બટાકા ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ એમાં ગરમ મસાલો/ કિચન કીંગ મસાલો, મીઠું નાખી ને લગભગ ૫-૬ મિનિટ ઉકાળી ને લીંબુ નો રસ અને લીલા ધાણા ને એડ કરો.
- 4
પૂરી બનાવાની રીત: સૌ પ્રથમ એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ, મીઠું, તેલ અને પાણી ઉમેરતા જઇને સોફ્ટ લોટ બાંધવો. ૫ મિનિટ પછી લોટ ને મસળીને મોટો ગોળ લુઆ કરીને મિડીયમ થિક પરોઠા વણી ને ગોળ કટર ની મદદ થી નાની પૂરી કટ કરી દો.
- 5
હવે, એક તાવડીમાં મિડીયમ તેલ ગરમ થાય એટલે પૂરી નાખી ને બંને બાજુ સફેદ કલર ની થાય ત્યા સુધી તળી ને બહાર કાઢી લો. ને હથેળી થી હલકે હાથે દબાવો.
- 6
કોકમ ની ચટણી બનાવવા: સૌ પ્રથમ મિક્સર માં પલાળેલા કોકમ, સંચર, લાલ મરચું પાઉડર, ગોળ, લીંબુ નો રસ અને મીઠું નાખી ને પેસ્ટ રેડી કરો.
- 7
આલુ પૂરી બનાવાની રીત: એક પ્લેટ માં ૬-૭ પૂરી મુકી એનાં પર રગડો, લીલી ચટણી, કોકમ ની ચટણી, સેવ, ડુંગળી, ચાટ મસાલો ને ઝીણા સમારેલા લીલાં ધાણા થી ગારનીશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
સુરત માં આલુ પૂરી કૂબ ફેમસ છે.. આજે આલુ પૂરી ની recipe શેર કરું છું. Daxita Shah -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
આલુ પૂરી(alu puri recipe in gujarati)
સુરતી લાલા ની મનપસંદ આલુ પૂરી સુરત ની આ એક famous dish છે ગલી ગલી માં ખુબ જ વેચાતી આ લોક પ્રિય iteam છે Khushbu Sonpal -
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
રાન્દેરી આલુ પૂરી (Randeri Aloo Poori Recipe In Gujarati)
#EB#WEEK8તીખી અને ચટપટી સુરત ની ફેમસ રાન્દેરી સ્ટ્રીટ સ્ટાઈલ આલુપુરી ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી જ બનાવી શકાય છે તથા તે ધાણા મરચાની તીખી ચટણી અને કોકમની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરાય છે. Ankita Tank Parmar -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી એ ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.સંપૂર્ણ ભારત માં આ ખવાય છે. દહીં પૂરી ને બનાવાની અલગ અલગ રીતો છે.તમે મનગમતા વેજીટેબલ ઉમેરી શકો છો. અને લીલી ચટણી, ખજૂર-આંબલી નો ઉપયોગ થાય છે.દહીં પૂરી માં દહીં ને ફિલ્ટર કે હલાવી ને તેમા ખાંડ નાખી હલાવો ને તૈયાર થશે. Helly shah -
-
રગડો મસાલા પૂરી (Ragdo Masala poori recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ ચટાકેદાર રગડા અને તીખી મીઠી ચટણી સાથે રગડા મસાલા પૂરી, ખૂબ ઓછા સમય માં સરળતા થી બનતુ, પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય એવું, સ્ટ્રીટ ફૂડ. રગડો અને ચટણી અગાઉ તૈયાર કરી ને રાખી શકાય. બાકી ની સામગ્રી પૂરી માં સ્વાદ મુજબ ઉમેરવાની. Dipika Bhalla -
-
નાચોસ આલુપુરી (Nachos Aloo Puri Recipe In Gujarati)
#PS#cookpadઆલુપુરી એ સુરત ની ફેમસ ચટપટી સ્ટ્રીટ ફૂડ છે. આલુપુરી નું નામ સાંભળતા જ જાણે મોંમા પાણી આવી જાય. આમ તો એમાં મેંદા ની પૂરી, વટાણા બટાકા નો રગડો, કોકમ ની ચટણી, તીખી ચટણી, તીખી સેવ તથા ઉપર થી ડુંગળી નાખી સર્વ કરવામાં આવે છે.અહીં મેં થોડી ફ્યુઝન આલુપુરી બનાવી છે. જેમાં નાચોસ નો ઉપયોગ કરી મેક્સીકન ટચ આપ્યો છે. ખૂબ જ ચટપટી અને ટેસ્ટા લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
મસાલા દહીં પૂરી(Masala Dahi puri)
#father#માઇઇબુક#પોસ્ટ17#chaat#spicy#3weekmealchallenge#week1નાના મોટા બધા ને ચાટ ખાવા ગમે. એમાં પણ દહીં પૂરી ની તો મજજાજ અલગ છે. આમાં કઠોળ, દહીં, લીલા ધાણા બધુજ આવે જે આપડા શરીર માટે પોષ્ટીક છે. તો ચાલો આજે આપડે દહીં મસાલા પૂરી બનાવીએ. Bhavana Ramparia -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુપુરી એ સુરત ની ફેમસ ડીશ છે જે નાના મોટા બધા ની પ્રિય લાગે તેવી છે જરૂર થી ટ્રાય કરજો sonal hitesh panchal -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
આલુ પૂરી (Alu Puri Recipe In Gujarati)
#Aloo Puri#આલુસુરત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3ચટાકેદાર સેવ પૂરી બઘાં ની ફેવરિટ હોય છે તો આજે મેં ફટાફટ બની જાય તેવી ટેસ્ટી દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. asharamparia -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#EBWeek8એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી Pinal Patel -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
ફાયર ચાટ પૂરી (Fire Chaat Poori Recipe In Gujarati)
#PSમે પ્રિયંકા ગાંધીજી એ એક શો માં બનાવેલ ફાયર પાણી પૂરી ની રેસિપી ઉપરવથી આ ચાટ પૂરી બનાવી.... ચાટ પૂરી ચટપટી તો છેજ સાથે કાચી કેરી ની ચટણી ને ફાયર નો ટ્વીસ્ટ....અત્યારે ફાયર પાણીપુરી ફાયર પાન e બધું trending વાનગી માં આવે છે. આ ફાયર પાણીપુરી નાગપુર નું famous street food છે જેમાં ગુલકંદ નો ઉપયોગ પણ થાય છે ...અહી ફાયર કરવા નું હોવાથી ચાટ પૂરી માં વપરાતી ચટણી થોડી જાડી રાખવાની ...પાણી નો ભાગ ઓછો રાખવાનો...ફાયર કરવા માટે અહી ભીમસેન કપૂર નો ઉપયોગ કર્યો છે જે ખાઈ શકાય છે..(પૂજા માં વપરાતું કપૂર અલગ આવે )નોંધ ફાયર કરતા હોવાથી નાના બાળકો થી સાંભળી કરવું Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (8)