છોલે ટિક્કી ચાટ

#સુપરશેફ૩
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ.
છોલે ટિક્કી ચાટ
#સુપરશેફ૩
ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે જ ચટપટું ખાવાની ઈચ્છા થાય છે.ભજીયા તો બનતાં જ હોય છે પરંતુ પાણી પુરી, ભેલ, દહીં પુરી,રગડા પેટીસ,ચાટ, તીખી ટીક્કી ચાટ...આહાહા.... મોંમાં પાણી આવી ગયું ને??તો ચાલો છોલે ટિક્કી ચાટ ની રેસીપી જોઈ લઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં છોલે ચણા ને ધોઈ લો અને પછી તેમાં પાણી ઉમેરીને ૫-૬ કલાક સુધી પલાળી રાખો.પછી કૂકરમાં મીઠું નાખી બાફી લો.
- 2
ટીક્કી બનાવવા માટે એક કૂકરમાં બટાકા અને કાચી કેળા ને બાફી લો.હવે છાલ ઉતારી લો.પલાળેલા પૌવા નાખી માવો કરો.ઉપર જણાવેલ બધા સુકાં મસાલા, લીંબુનો રસ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં થી મીડિયમ સાઈઝ ની ગોળ ટીક્કી બનાવી લો.હવે ટીક્કી ને ડ્રાઈ બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો.
- 4
એક પેનમાં થોડું તેલ ગરમ કરો તેમાં ટીક્કી નાખી શેલો ફ્રાય કરો.એજ રીતે બધી ટીક્કી તળી ને તૈયાર કરી લો.પેપર નેપકીન પર કાઢી લો.
- 5
ડુંગળી અને ટામેટા ની પ્યુરી બનાવી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં આ પ્યુરી નાખી મીઠું નાખી બરાબર હલાવી ૩-૪ મિનિટ સુધી સાંતળો.પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.
- 6
હવે તેમાં બાફેલા છોલે અને એક બાફેલા બટાકા નો માવો નાખી બે થી ત્રણ ગ્લાસ પાણી નાખી બરાબર મિક્સ કરો.૫-૬ મિનિટ સુધી ઉકાળો પછી ગેસ બંધ કરી લો.બધી ચટણી, ડુંગળી અને ટામેટા સમારી તૈયાર કરી લો.
- 7
હવે સર્વિંગ પ્લેટ લો તેમાં પહેલા ટીક્કી મૂકી દો.હવે છોલે રગડો નાખી દો.હવે તેમાં બધી ચટણી સ્વાદ અનુસાર, ડુંગળી અને ટામેટા, ઝીણું સેવ, લીલા ધાણા નાખી ગાર્નિશ કરો.ઉપર ચાટ મસાલો અને લાલ મરચું છાંટી લો.
- 8
તૈયાર છે છોલે ટિક્કી ચાટ....વરસાદ ની મજા માણીએ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટ ફૂડસ્ટ્રીટ ફૂડ ની લીસ્ટ મા પેહલા નામ આવે ચાટ , એમાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જ પોપ્યુલર છે.. Radhika Nirav Trivedi -
-
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
-
ચટપટા સમોસા ચાટ
#વિકમીલ૧તીખી રેસીપી માં સમોસા રગડા ચાટ ને કેમ ભૂલાય....તો આજે મેં તીખા ચટપટા સમોસા ચાટ બનાવી છે. Bhumika Parmar -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટઆલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujarati ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Alpa Pandya -
રગડા સમોસા ચાટ
#ડિનર#goldenapron3#week-13પઝલ વર્ડ-ચાટ ... રગડા પેટીસ તો ખાઈએ છે. પણ આજે લોકડોઉન ૨. ૦ માં ઘર માં સૌ ની ઈચ્છા હતી સમોસા રગડા ની તો સમોસા રગડા સાથે ચાટ પણ બનાવી દીધું. તો ઓર માજા આવી . અને ગોલ્ડનઅપ્રોન વિક 13માં પઝલ વર્ડ ચાટ છે તો #ડિનર માં રાતે જમવામાં રગડા સમોસા ચાટ બનાવ્યું. તો જોઈએ રગડા સમોસા ચાટ ની રેસિપિ.. આ ચાટ એટલું ટેસ્ટી હતું.તો ખાવા માં મજા આવી. Krishna Kholiya -
-
ઈન્ડો મેક્સિકન નાચોસ ચાટ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક.ગુજરાત મા ચાટ ખૂબ જ ખવાય છે.જેમકે દહીં પુરી, દીલ્હી ચાટ, ટીકી ચાટ, વગેરે વગેરે.અને આ ચાટ ગમે ત્યારે ખાઈ શકાય છે.નાના થી લઈને મોટા સુધી કોઈ પણ હોય ચાટ ખૂબ જ આનંદ થી ખાય છે તો આજે મેં ફયુઝનવીક માટે મેક્સિકન નાચોસ ચીપ્સ ની ચાટ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ
નોર્થ ની વાત આવે અને એમાં પણ દિલ્લી તો ચાટ વગર કેમ રહેવાય નાના મોટા બધા ને ભાવતી વાનગી છે આલુ ટિક્કી ચાટ એ દિલ્લી નું ફેમસ સ્ટીટ ફૂડ છે.તો ચાલો આજે બનાવીએ દિલ્લી ની ફેમસ આલુ ટિક્કી ચાટ. Tejal Vashi -
-
-
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week6 #chickpeas #chat છોલે બહુ જ પૌષ્ટિક કઠોળ છે. છોલે ને એક નવા version સાથે તમારી સાથે share કરું છું. Hope u like n try it. Vidhi Mehul Shah -
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
છોલે-ટીક્કી ચાટ (Chhole-Tikki chat recipe in gujarati)
ઉત્તર ભારતના સૌથી પોપ્યુલર સ્ટ્રીટફૂડ વાનગીમાંની એક છે વિવિધ પ્રકારની ચાટ ડીશ. જે અલગ-અલગ પ્રકારની ચટણી, ઝીણી સેવ, દહીં, કાચા ડુંગળી-ટામેટા, પૂરી, વડા, કઠોળ, ટીક્કી.... વગેરેથી બને છે.દરેક ચાટ બધાને ભાવે તેવી ખાટી-મીઠી ને ચટપટી હોય છે. તેમાંની એક ચાટ છે છોલે-આલૂટીક્કી ચાટ....જે દિલ્લી અને ઇંદોરના સરાફા બજારની ખૂબ જ ફેમસ છે.જે આજે મેં ઘરે ટ્રાય કરી છે.એટલી મસ્ત બની છે કે બસ મજા આવી ગઇ ખાવાની😋😄😂....#નોર્થ#પોસ્ટ2 Palak Sheth -
રગડા પેટીસ
રગડા પેટીસ ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે... હેલ્થી અને એકદમ ચટપટી રગડા પેટીસ જોતા જ મોંમા પાણી આવી જશે...#હેલ્થીફૂડ Sachi Sanket Naik -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#માઇઇબુક#સ્પાઈસી#વિક૧આ એક નોર્થ ઇન્ડિયા ની એક ફેમસ ચાટ છેએકદમ સ્પાઇસી ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ (10)