દહીં આલુ ચાટ

#મિલ્કી આ દહીં આલુ ચાટ હેલ્ધી, કલરફૂલ ને ટેસ્ટી લાગે છે. આ ડાયટ ફુડ છે.
દહીં આલુ ચાટ
#મિલ્કી આ દહીં આલુ ચાટ હેલ્ધી, કલરફૂલ ને ટેસ્ટી લાગે છે. આ ડાયટ ફુડ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને મીક્સીમાં ચર્ન કરી લો પછી તેમાં બોઈલ્ડ બેબી પોટેટો નાખો ને તે ના હોય તો મીડીયમ પોટેટો ના ચાર પીસ કરી લેવાં. દહીં થોડું વધારે રાખવું આલુ કરતાં. પછી તેમાં ચોપ ડુંગળી નાખો,. આ ઓપ્શનલ છે. તેમાં ચોપ કરેલા લીલા મરચાં થોડા નાંખો ને થોડા ગાર્નીશ માટે રાખો. તેમાં બ્લેક પેપર, શેકેલું જીરુ અધકચરું વાટેલું, મીઠું ને કાલા નમક નાખી બરોબર મીક્સ કરી લેવું. દહીં વધારે હોવાથી આલુ પર બરોબર કોટ થઈ જશે. કોથમીર નાખવી તેની ફ્રેગવન્સ સરસ આવે છે.
- 2
આના પછી જે ટેમ્પટરીંગ માટે એક તડકાપેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ નાખો તતડે એટલે તેમાં પંદર થી વીસ મીનીટ પલાળેલી ચણાદાળ નાખો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સોંતે કરોપછી તેમાં કાજુ ના ટુકડા,સીંગદાણા કરી પત્તા નાખી પંદર થી ધીસ સેંકડ સાંતળો પછી આ ટેમ્પટીંગ ને દહીં આલુ માં નાખો. તેલ નથી નાખવાનું ખાલી સાંતળેલી વસ્તુ નાખો. વધારાનું તેલ તડકા પેનમાં રહી જશે. આ બધું બરોબર મીક્સ કરી લેવું. દહીની અંદર ચણાનીદાળ ને કાજુ,સીંગ નો ટેસ્ટ સરસ આવે છે.
- 3
પછી સર્વીંગ બાઉલમાં કાઢી તેના ઉપર મીઠી ચટણી, લીલા મરચાં, દાડમના દાણા, કાળી દ્રાક્ષ ને કોથમીર ને ઝીણી સેવ નાખો ને છેલ્લે કાશ્મીરી મરચું ભભરાવો. આ વ્હાઈટ, રેડ, ગ્રીન દેખાવ માં સરસ લાગે છે. પછી સર્વ કરો.
આ પ્રોસેસ સર્વીંગ વખતે જ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલો ભાત (વધેલો ભાત)
#goldenapron3Week10 .. આ બહુ જ ટેસ્ટી લાગે છે ને કોરોનામા એકલું જુદુ દહીં ખાવું હીતાવહ નથી તો આ રીતે હેલ્ધી બને છે. Vatsala Desai -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
આલુ પીઝા સ્કેવર
#ડીનરઆ ક્રીસ્પી ક્રન્ચી ને સોફ્ટ બને છે. ઓછા તેલમાં બને છે ને હેલ્ધી પણ છે. Vatsala Desai -
-
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
પરવર નું શાક(parvar ni subji)
#goldenapron3Week24ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ગ્રેવીવાળું શાક છે.આને ફુલકા રોટી સાથે સર્વ કરો. Vatsala Desai -
દહીં મેથી-પાલક થેપલા
#મિલ્કીપરંપરાગત ગુજરાતી સુકો નાસ્તો..કડક થેપલાઆ મેથી પાલક ના થેપલા નું કણક , દહીં સાથે બાંઘી ને બનાવેલ સ્વાદિષ્ટ દહીં મેથી-પાલક થેપલા. Jasmin Motta _ #BeingMotta -
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
-
મેગી પીઝા
#કાંદાલસણબાળકોને મેગી બહુ ભાવે છે ને તો જરા જુદી રીતે બનાવીને હેલ્ધી, યમી ને ટેમ્પટીંગ બને છે. Vatsala Desai -
બ્રેડ ચાટ (Bread chat Recipe in Gujarati)
#goldenapron3Week16આ ચાટ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય. આ સલાડ ખૂબ જ ચટપટુ ને કલરફુલ લાગે છે ને ખાવા માં હેલ્ધી ને નવો સ્વાદ આપે છે Vatsala Desai -
-
રોસ્ટેડ નાયલોન પૌંઆ નો ચેવડો
#ભાતઆ નાસ્તો પંદર દિવસ સુધી સરસ રહે છે. ખાવામાં ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
ઓનીયન સળી સલાડ (Onion salad)
આ પંજાબી ફુડ સાથે વધુ ટેસ્ટી લાગે છે. આ મારા મોમ બહુ બનાવતા .ઝટપટ બની જાય છે ને ખાવા માં સ્પાઈસી ને ટેન્ગી લાગે છે. Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
-
-
રસબરી(હોલી સ્પેશ્યલ)
#હોળીઆ એક ટેસ્ટી ને જ્યુસી મીઠાઈ છે. બનાવામાં બહુજ સરળ છે ગુલાબ જાંબુ ને રસગુલ્લા કરતાં. ઘરમાં જ વસ્તુ હોય છે. જટપટ બને છે. Vatsala Desai -
More Recipes
ટિપ્પણીઓ