સ્વસ્થ કેક

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

આ રેસીપી હેલ્ધી અને સુગર ફ્રી છે
#રાજકોટ21

સ્વસ્થ કેક

આ રેસીપી હેલ્ધી અને સુગર ફ્રી છે
#રાજકોટ21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઘઉંનો લોટ (જાડો)
  2. 1નાનું બાઉલ ખજુર
  3. 1નાના બાઉલ અખરોટ
  4. 1નાની વાટકી દૂધ
  5. 1/4ખાવાના સોડા
  6. 1/4સોડા બાયકાર્બોનેટ
  7. 1ચામચો માવો અથવા મિલ્કમેઇડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1/4 સોડા બાયકાર્બોનેટ અને બેકિંગ સોડા મિક્સ કરો

  2. 2

    મિલ્કમેઇડ અને દૂધ મિક્સ કરો

  3. 3

    15 મિનિટ માટે બધા ઘટકોને મિક્સ કરો

  4. 4

    25 મિનિટ સુધી પકવવા માટે તેને માઇક્રોવેવ અથવા કૂકરમાં મૂકો

  5. 5

    શેક્યા પછી તેને પ્લેટમાં સ્વાદિષ્ટ ટુકડાઓમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes