તંદુરી પનીર ટિક્કા

Dipali Amin
Dipali Amin @cook_12176446

#બર્થડે

તંદુરી પનીર ટિક્કા

#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200ગ્રામ દહીં
  2. 250ગ્રામ પનીર
  3. 1ચમચી લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ
  4. 1/2ચમચી સંચળ
  5. 1/2ચમચી કેસરી મેથી
  6. 1ચમચી લાલ મરચાંનો પાઉડર
  7. 1ચમચી ધાણા, જીરૂ અને ગરમ મસાલા પાઉડર
  8. 1/2ચમચી હળદર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2ચમચી ચાટ મસાલા પાઉડર
  11. 1મધ્યમ કદની ટુકડા માં કાપેલી ડુંગળી
  12. 1મોટા ટુકડા માં કાપેલ ટામેટાં
  13. 1કેપ્સીકમ ટુકડા કાપેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાઉલ માં દહીં, બધા સુકા મસાલા, કસૂરી મેથી, ચાટ મસાલો, આદુ, લસણની પેસ્ટ, બધી વસ્તુઓ ભેગી કરો.

  2. 2

    કેપ્સિકમને ધોઈને એના બીજ કાઢી લો અને એને મોટા ચોરસ ટુકડાઓમાં કાપી લો. આજ રીતે ડુંગળી અને ટામેટાં ને પણ કાપી લો. પનીર ના એક ઈંચ ટુકડા કરો.

  3. 3

    હવે તેમાં પનીર, ડુંગળી, કેપ્સીકમ અને ટામેટાં દહીં ના મિક્સરમાં ઉમેરો પછી 2 - 3 કલાક માટે મેરીનેટ થવા મુકી દો.

  4. 4

    2 - 3 કલાક પછી હવે મેરિનેટ કરેલા પનીરનાં ટુકડા, કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાને ખોસવા માટે 4થી 5 લાકડાના સ્ક્યૂઅર લો.

  5. 5

    સ્ક્યૂઅર પર તેલ લગાડો.

  6. 6

    સ્ક્યૂઅરને ગરમ સીધા તવા પર મૂકો.

  7. 7

    એક બાજુ ટુકડાઓ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી સ્ક્યૂઅરને બીજી બાજુ ફેરવી દો.

  8. 8

    બધી બાજુઓને બરાબર શેકો અને પછી ટુકડાઓને ડિશમાં કાઢી લો.

  9. 9

    સિમ્પલ તંદૂરી પનીરને રોટલી સાથે અથવા સ્ટાર્ટર તરીકે ફૂદિનાની ચટણી સાથે સર્વ કરો.

  10. 10

    આ રેસીપીને યુપીએ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.

  11. 11

    Https://youtu.be/SS9zEUKyu98

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali Amin
Dipali Amin @cook_12176446
પર

ટિપ્પણીઓ

Similar Recipes