રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ડુંગળી અને કેપ્સિકમને મોટા મોટા ટુકડા કરવા.
- 2
એક મોટા બાઉલમાં દહીં લઈ તેને સહેજ હલાવી લેવું. ત્યારબાદ તેમાં તંદુરી મસાલો આદુ-લસણની પેસ્ટ લાલ મરચું મીઠું અને તેલ નાખી તેમાં પનીર ડુંગળી અને કેપ્સિકમ નાખી દેવા. ચારથી પાંચ કલાક માટે એમ જ રહેવા દેવું.
- 3
હવે લાકડાની સ્ટિક માં શાકભાજી ભરાવે અને પેનમાં બટર મૂકી બધી બાજુથી સરખું શેકવું. ઉપર ચાટ મસાલો ભભરાવો અને ગ્રીન ચટણી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
-
ડ્રાય પનીર ટિક્કા (Dry Paneer Tikka Recipe in Gujarati)
સ્ટાર્ટર માટે દરેક ને પસંદ આવે તેવી રેસીપી. અહીંયા મે તેને ગેસ ની ફ્લેમ્ પર શેક્યું છે. Disha Prashant Chavda -
-
-
-
-
અફઘાની પનીર ટીક્કા
#goldenapron3#week-13#ડીનર#પનીર#ખૂબ જ ટેસ્ટી , ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઝડપથી બની જતી ડીશ. Dimpal Patel -
-
-
-
-
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
-
તંદુરી આલુ ટિક્કા
#તવા#૨૦૧૯મારી અને મારા ફેમીલીની મનપસંદ ડીશ છે આ આલુ ટીક્કા.. શિયાળા ની ઠંડી માં ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે... આ ટીક્કા મેં તંદુર વગર તવા પર જ બનાવ્યા છે પણ આ ટીક્કા નો ટેસ્ટ તંદુર માં કરેલા ટીક્કા જેવો જ આવે છે. તે તમે પણ જરૂર બનાવજો તંદુરી આલુ ટીક્કા... Sachi Sanket Naik -
-
તંદુરી મોમોસ (Tandoori Momos Recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#ફ્રાઈડ#માઇઇબુક#પોસ્ટ૨૬ Sachi Sanket Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11459403
ટિપ્પણીઓ