પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4 #weak1
#post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે..

પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #weak1
#post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ થી ૫
  1. 1/4 કપ પનીર
  2. 1 નંગ ગ્રીન કેપ્સિકમ
  3. 1 નંગ યેલો કેપ્સીકમ
  4. 1 નંગ રેડ કેપ્સીકમ
  5. 1 બાઉલ દહીં
  6. 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
  7. 1 ચમચીકસૂરી મેથી
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીકાશ્મીરી લાલ પાઉડર
  10. 1 ચમચીજીરા પાઉડર
  11. 2 ચમચીચાટ મસાલો
  12. 2 ચમચીલીંબુનો રસ
  13. ૩ ચમચીબેસન
  14. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કેપ્સીકમ અને પનીર ને કાપી લો

  2. 2

    એક બાઉલમાં લો પછી તેમાં બધો મસાલો એડ કરો અને પછી તેમાં કેપ્સીકમ અને પનીરને એડ કરો

  3. 3

    30 મિનિટ સુધી અને ફ્રીઝરમાં ઠંડુ થવા રાખો

  4. 4

    ત્યાર પછી તેને સ્ટીક માં લગાવી અને માઈક્રોવેવમાં 15 મિનિટ સુધી ગ્રીલ કરો

  5. 5

    રેડી છે tandoori પનીર ટિક્કા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

Similar Recipes