તંદુરી પનીર ટિક્કા (Tandoori Paneer Tikka Recipe In Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૧ કપપનીર ના ટુકડા
  2. ૧/૨ કપદહીં
  3. ૧ ટેબલ સ્પૂનચણા નો લોટ
  4. ૧ ટીસ્પૂનકાશ્મીરી મરચું
  5. ૧ ટી સ્પૂનધાણાજીરું
  6. ૧/૨ ટી સ્પૂનકીચન કિંગ મસાલા
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનચાટ મસાલા
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ટીસ્પૂનકસૂરી મેથી
  11. ૧ ટેબલ સ્પૂનતેલ
  12. ૧/૩ કપકેપ્સિકમના મોટા ટુકડા
  13. ૧/૩ કપડુંગળીના મોટા ટુકડા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    ૧ બાઉલ માં દહીં લઇ તેમાં મરચું, હળદર, ધાણાજીરું, કિચન કિંગ મસાલા, મીઠું, ચાટ મસાલા, ચણાનો લોટ, કસૂરી મેથી નાખી બધું મિક્સ કરવું

  2. 2

    હવે તેમાં તેલ ગરમ કરી ઉમેરવું ત્યારબાદ બરાબર મિક્સ કરી દેવું હવે તેમાં પનીર, કેપ્સિકમ એન્ડ ડુંગળી ના ટુકડા નાખી ને મિક્સ કરી દહીં ઢાંકીને ૨૦ થી ૨૫ મીટ મૂકી દેવું

  3. 3

    હવે કબાબ સ્ટિક લઇ તેમાં કેપ્સિકમ, પનીર અને ડુંગળી ના ટુકડા ને એક પછી એક ભરવી દેવું

  4. 4

    હવે ગેસ ચાલુ કરી માધ્યમ તાપે ફોટોમાં બતાવ્યા મુજબ સેકી લેવું બસ તૈયાર છે તંદુરી પનીર ટિક્કા રેસ્ટોરન્ટ જેવું જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

ટિપ્પણીઓ

Similar Recipes