રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ બટેટા ને છા લ ઉતારી ને તેની ફ્રાઈસ કટ કરવી. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લેવી ૩ થી ૪ વાર ધોઈ લેવી જ્યાં સુધી પાણી ચોખું ના રહે ત્યાં સુધી તેને ધોવી.
- 2
હવે એક બીજા વાસણ માં પાણી ગરમ કરવા મૂકવું.પાણી એક દમ ઉકળતું ગરમ કરવું ને તેમાં આ ચિપ્સ ઉમેરી ને બાફી લેવી. લગભગ ૭૫% જેટલી બાફી લેવી.
- 3
પછી બફાઈ જઈ એટલે પાણી માં.થી બહાર કાઢી ને તને એક કપડાં પર સૂકવી લેવી. અને સુકાવા દેવી લગભગ બધુ પાણી સુકાઈ જાય ત્યાં સુધી સુકાવા મૂકવી.પછી એક ઝીપ લોક બેગ માં મૂકી ને ૩૦ મિનિટ માટે ફીઝર માં મૂકવી જો પાણી રહી ગયું હસે તો બરફ થઈ જશે એટલે બને એટલું પાણી સુકાઈ જવા દેવું.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ને તેમાં આ ચિપ્સ તળવા મૂકવી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી ને પછી એક બાઉલ માં કાઢી ને તેમાં મસાલો છાટી ને ચિપ્સ તૈયાર કરવી. બાળકો માટે છે એટલે બહુ તીખી ના બને એનું ખાસ ધ્યાન રાખવું. પછી તેને ટોમેટો કેચઅપ અને મેયોનિસ સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ ફ્રેન્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. જ્યારે કઈ બનાવવાનું નાં સૂઝે ત્યારે આ ડિશ બનાવી શકાય છે. લગભગ બધી j સામગ્રી સરળતા થી મળી રહે તેવી જ છે. Disha Prashant Chavda -
-
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
-
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેંચ ફ્રાઈસ શાનદાર સ્નેક્સ છે. તેને બાળક અને મોટા બધા પસંદ કરે છે. તમે પણ જાણો તેને શાનદાર રીતે બનાવવા માટે શું કરવું પડશે. #cookwellchef#EB Nidhi Jay Vinda -
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#GA4#Week1#Potato આજે હું મારી પહેલી રેસીપી લઈને આવી છું. આ વીક માં કંઈ ભૂલ હોય તો ધ્યાન આપજો. નાના બાળકોને નાસ્તામાં ભાવે તેવી પ્રિય ફ્રેંચ ફ્રાઈસ લઈને આવી છું. મારા બાળક ની તો ફેવરિટ છે. Binal Mann -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
-
-
-
-
-
-
વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી
#રેસ્ટોરન્ટ#goldenapron3મિત્રો આજ ની તારીખ માં પણ એક બહોળો વર્ગ રેસ્ટોરન્ટ માં પંજાબી ખાવા જતો હોય છે. પંજાબી ફૂડ રોક્સ ! પણ જો તમે પંજાબી સબ્જીની ઘણી ખરી એક સરખા ટેસ્ટ ની ગ્રેવી થી કંટાળી ગયા હોવ તો આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો.ડુંગળી આ સબ્જી નું કિંગ ઇન્ગ્રેડીયન્ટ છે. મેં અમાં કાચી ડુંગળી, બાફેલી ડુંગળી, તળેલી ડુંગળી, ગુલાબી ડુંગળી અને સફેદ ડુંગળી (સલાડ માં) -આમ જુદી જુદી રીતે ડુંગળી વાપરી છે.તો પ્રસ્તુત છે ડુંગળી ની અલગ અલગ જાતની ફ્લેવર્સ, સાથે ખડા મસાલા, સોયાસોસ અને વેજિટેબલ ની માઈલ્ડ ફ્લેવર્સ વાળું વેજ ખડા મસાલા ઈન બ્રાઉન ગ્રેવી. Priyangi Pujara -
-
-
-
ફ્રેંચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
બટાકા નું ફેન્સી સ્વરૂપ એટલે French fry#cookpadgujarati #cookpadindia #frenchfry #EB Bela Doshi -
More Recipes
ટિપ્પણીઓ