રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા લઇ 6થી 7કલાક પલાળી રાખો.પછી એક કૂકર માં ચણા લઇ ચપટી મીઠું નાખી 3થી 4 સિટી વગાડી દેવી.
- 2
હવે એક પેન માં તેલ લઇ તેમાં રાઈ, જીરું લાલ મરચું, લીલું મરચું, લીમડો, અડદ ની દાળ અને હિંગ નાખી 2મિનિટ તતડવા દો.
- 3
અને પછી તેમાં કાબુલી ચણા નાખી હળદર, મીઠું નાખી મિક્સ કરી લો. 2-5મિનિટ હલાવતા રહો.
- 4
હવે એક પ્લેટ માં મસાલા ચણા સુન્ડલ લઇ કોપરા ની છીણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
રો મેંગો રાઈસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗@Dr.pushpaben dixitji Juliben Dave -
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
મસાલા ડોસા
મસાલા ડોસા એ સાઉથ ની ખુબજ ફેમસ વાનગી છે.સાઉથ ના અલગ અલગ રાજ્યો માં બનતી વાનગી છે.કેરાલા માં પણ આ ખુબજ ફેમસ છે.#goldenapron2 Sneha Shah -
-
કોપરા ની ચટણી
#goldenapron2#તામિલનાડુ#week-5આ ચટણી તમે ઈડલી, ડોસા અને ઉત્તપમ જોડે ખાઈ શકો છો.. આ ચટણી વિના તમિલનાડુ ની ડીશ અધૂરી છે Bhavesh Thacker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10977570
ટિપ્પણીઓ