કશ્મિરી નુન ચાય

R M Lohani @cookdelights
#goldenapron2
#week 9
#jammu Kashmir
આ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે।
કશ્મિરી નુન ચાય
#goldenapron2
#week 9
#jammu Kashmir
આ ચાય કશ્મીર મા ખૂબ ફેમસ છે અને આ ચાય ખૂબ સરસ બની છે।
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં બધી જ સામગ્રી ખાંડ અને દૂધ સિવાય નાખીને 3 કપ પાણી નાખીને પાણી બળી જાય ત્યાં સુધી પકાવી લો આ પ્રક્રિયા 3 વખત કરો
- 2
છેલ્લે 1 થી 1.1/2 કપ જેટલું પાણી બચે એટલું પકાવો,અને એક બીજા વાસણ મા ગાળી લો
- 3
હવે એક તપેલીમાં દૂધ અને ખાંડ નાંખી ને બરાબર ગરમ કરો
- 4
હવે સર્વ કરવા માટે કપ મા તૈયાર કરલી ચાય અને દૂધ નાખીને ઉપર બદામ અને પિસ્તા ની કતરણ ઉમેરી ને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શીર ચાય/પિંક ટી
#ટીકોફી#પોસ્ટ4ધરતી ના સ્વર્ગ થી ઓળખાતા કાશ્મીર ની આ ખાસ ચા છે. કાશ્મીર તેના કુદરતી સૌંદર્ય, પહાડો, સરોવર, બગીચા તથા બર્ફીલી ઘાટી માટે જ નહીં પણ તેની ખાણી પિણી માટે પણ મશહૂર છે.શીર ચાય જે પિંક ટી અથવા નૂન ચાય તરીકે પણ ઓળખાય છે એ ત્યાંની પરંપરાગત ચા છે જે તેઓ દિવસ માં 2-3 વખત પીવે છે. તેનો સુંદર અને હલકો ગુલાબી કલર આ ચા ને મનમોહક બનાવે છે. Deepa Rupani -
-
-
-
-
-
મસાલા ચાય
#ટીકોફીગમે તેટલા ફયુસન કરી ને ચા બનાવો પણ અસલી સ્વાદ માટે આપણે મસાલા ચા જ યાદ કરીયે. આ ચા થાક ઉતારનારી અને સવાર ને રંગીન બનાવડારની છે.આ ચા પરંપરાગત રીતે ખડા મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. તમે પણ આ ચા ની ચુસ્કી જરૂરથી લેજો. Mosmi Desai -
કાશ્મીરી ગુલાબી ચા
જો તમારી પાસે કાશ્મીરની ચા પત્તી ન હોય તો તમે ગ્રીન ટી વાપરી કરી શકો છો. કાશ્મીરની ચા હોય તો સોડા થોડો નાખો અને જો ગ્રીન ટી હોય તો થોડો વધારે નાખવાનો.#goldenapron2Week 9 Pinky Jain -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
-
કાશ્મીરી ચાય
કાશ્મીરી ચાય ઍ ગ્રીન ટી અને ખાવાના સોડા થી બને છે.તેને પિન્ક ટી પન કેવાય છે. Voramayuri Rm -
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
-
તંદુરી ચાય (Tandoori chai recipe in gujrati)
#ચાય#chai#સમરતમે ચાય પીવા ના શોખીન છો? તો આ ચાય તો તમારે જરૂર થી પીવી જોઈએ. સ્વાદ માં ખુબજ સરસ અને સ્વાદિષ્ટ લાગતી ચાય ના રસિયાઓ માટે ની અલગ વેરાયટી. Rekha Rathod -
-
-
ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે
આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.#goldenapron2Week 8 Pinky Jain -
કાશ્મીરી સ્ટાઇલ પિંક ટી
#week9#goldenapron2આ ચા કાશ્મીરમાં નૂન ટી તરીકે ઓળખાય છે.ત્યાં ના રહેવાસીઓ આ ચા ઠંડીમાં 3,4 વાર પીએ છે. ગુલાબી ચા અને તેમાં વપરાતા મસાલા થકી આ ચા ઠંડીમાં હૂંફ આપે છે. વર્ષા જોષી -
ઓરીઆ
#goldenapron2#jammu kashmirWeek-9આ જમ્મુ ની ટેસ્ટી ડીશ છે જ રોટલી અથવા પુરી જોડે ખવાય છે Bhavesh Thacker -
-
ફણગાવેલા મગ ની આમટી
#goldenapron2#Teamtrees#onerecipeonetree#Maharashtrian cuisine#Week8આ વાનગી મહારાષ્ટ્ર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી ખૂબ સરસ બની છે R M Lohani -
ઘેયુર
#Goldenapron2#jammu kashmirWeek-9આ ડીશ જમ્મુ ની ટ્રેડિશનલ ડીશ છે જે જલ્દી બને છે એટલીજ ટેસ્ટી છે Tejal Vijay Thakkar -
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggeryમિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?Apeksha Shah(Jain Recipes)
-
કાશ્મીરી કાવા/ કાશ્મીરી ટી
#goldenapron2#week9#jammu kashmirકાશ્મીર ની આ સ્પેશિયલ ટી છે. ગ઼ીન ટી ટાઈપ ની ચા. સ્વાદ મા અને હેલ્થ માટે ખૂબજ સરસ. વજન ઘટાડવા માટે ખૂબજ સરસ છે.lina vasant
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11166414
ટિપ્પણીઓ