વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ ફ્રેન્કી
  1. ૧/૨ કપમેંદો
  2. ચપટીમીઠુ
  3. ૧/૨ડુંગળી
  4. ૧/૨ કેપ્સીકમ
  5. ૧/૨ટામેટા
  6. ૧/૪ ટી સ્પૂનમિક્સ હબ
  7. ૧/૪ ટી સ્પૂનઓરેગાનો
  8. મીઠુ સ્વાદાનુસાર
  9. ૧/૨ કપચીઝ
  10. ૧ ટી સ્પૂનમેયોનીઝ
  11. બટર રોટલી સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ ને ચોપર માં ઝીણું ચોપ કરો

  2. 2

    એક બાઉલ માં છીણેલું ચીઝ, ટામેટા, ડુંગળી અને કેપ્સીકમ સમારેલું અને ઓરેગાનો, મીઠું, મેયોનેઝ એન્ડ મિક્સ હબ ઉમેરો

  3. 3

    લોટ ની રોટલી બનાવો

  4. 4

    રોટલી એક બાજુ સેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવી તેમાં બનાવેલું મિશ્રણ મૂકી રેપ કરી લો

  5. 5

    ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes