રાંધવાની સૂચનાઓ
- 1
વેજ ફ્રેંકી
સૌપ્રથમ આપે લોટ બાંધી લેવો એક બાઉલમાં ઘઉંનો લોટ અને અને મેંદો મિક્સ કરશો અંદર નમક ઓરેગાનો ચીલી ફ્લેક્સ તેલ નાખીને લોટ બાંધી લેશો લોટને ૧૦ થી ૧૫ મિનિટ રેહવા દેવુ હવે તેમાંથી રોટલી બનાવી કાચી પાકી શેકી લેશો - 2
હવે આપણે સલાડ તૈયાર કરશુ ગાજર કેપ્સિકમ કોબી અને ડુંગળી ની લાંબી લાંબી કાપી લેવાની તેની અંદર મેયોનીઝ અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લો
- 3
બટેટાને બાફીને માવો તૈયાર કરી લો તેની અંદર નમક મરચુ ચાટ મસાલો અને ગરમ મસાલો નાખો થોડા ફ્રેશ ધન્યા નાખો હવે તેના લાંબા રોલ તૈયાર કરી લો
- 4
હવે આપણે ફેંકીને એસેમ્બલ કરશુ
તેની માટે પહેલા એક રોટલી લો તેની ઉપર ગ્રીન ચટણી લગાવો સલાડ વચમાં જ મુકવાનું છે ચાટ મસાલો ભભરાવો હવે તેની ઉપર રોલ મૂકી દો છીણેલું ચીઝ નાખો આ ઑપશનલ છે હવે રોલ વાળી લો અને બટર લગાવી શેકી લો.તો તૈયાર છે વેજ ફ્રેંકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ ફ્રેન્કી
#ઇબુક૧#૩૭#વેજ ફ્રેન્કી સાંજના સમયે નાની ભૂખ લાગે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
સુકી ભાજી ફ્રેન્કી
#ફ્યુઝનબાળકો ઘણી વખત શાક રોટલી ખાવામાં નખરા કરતા હોય ત્યારે આ રીતે શાક રોટલી ખવડાવી શકાય છે. cdp6125 -
-
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી
#ઇબુક#Day 13શરદ પુર્ણિમા ના દિવસે ગરમાગરમ ફ્રેન્કી, દૂધપૌંઆ અને ગરમાગરમ ભજીયા ની મજા માણીએ... Sachi Sanket Naik -
-
-
ફ્રેન્કી(Frankie Recipe in Gujarati)
#Tranding#ટ્રેંડિંગ બાળકો જો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે બાળકો ની ફેવરિટ એવી ફ્રેન્કી તેને ચાઇનીઝ ટેસ્ટ મા બનાવી ને આપીએ તો તેઓ હોંસે હોંસે ખાઈ લે છે. Vaishali Vora -
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
# KS6#વેજ ફ્રેન્કી ,પોસ્ટ1 ફ્રેન્કી એક કાન્ટીનેટલ ડીશ છે પરન્તુ અલગ અલગ સ્ટફીન્ગ ,અલગ અલગ રેપ ના લીધે વિવિધતા જોવા મળે છે ,હવે ફ્રેન્કી સ્ટ્રીટ ફુટ તરીકે પણ મળે છે દેખાવ,સ્વાસ્થ,સુગન્ધ, સ્વાદ ની વિવિધતા જોવા મળે છે. મે બીટરુટ થી લોટ બાન્ધી ને લાલ રંગ આપયો છે અને વેજીટેબલ ના ઉપયોગ કરી ને હેલ્ધી બનાયા છે સાથે ચીઝ અને મેયોનીઝ ના ઉપયોગ કરી ને ટેસ્ટી બનાયા છે Saroj Shah -
વેજ ચીઝ ફ્રેન્કી
#બર્થડેઘરમાં નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય કે મોટા ની ફ્રેન્કી એ એવી વસ્તુ છે જે બધા હોંશે હોંશે ખાય છે અને સાથે બધા શાકભાજી નો ઉપયોગ કરી ટીક્કી બનાવવા મા આવે તો વધારે હેલ્ધી બને છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ