તુવેર ના ટોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેર ને ધોઈ ને 5થી 6 કલાક પલાળી બાફી લો. બાફતી વખતે તેમાં મીઠું નાખો.
- 2
કડાઈમાં તેલ મુકી રાઈ જીરું,તજ,લવિંગ, તમાલપત્ર, હીન્ગ, આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાતળો,ડુંગળી, ટમેટાં ની પ્યુરી પણ લઈ શકાય મે અહી કટ કરીને લીધા છે.ડુંગળી ના કટીંગ નાખી સાતળો થોડું મીઠું પણ નાખો, પછી ટમેટા નાખી હળદર,મરચું, ધાણાજીરુ,ગરમમસાલો નાખી પકાવો બધું બરાબર ચડી જાય એટલે થોડું પાણી નાખી ઉકાળો પછી બાફેલી તુવેર નાખી બરાબર મિક્સ કરો.ડુંગળી સેવ ધાણા થી સજા વો.રેડી છે તુવેર ના ટોઠા જેને રોટલી, ભાખરી,બ્રેડ, રાઈસ સાથે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે. asharamparia -
તુવેર ના ટોઠા
#RecipeRefashion#પ્રેઝન્ટેશન#માસ્ટરશેફ ચેલેન્જ વીક 3આ ગુજરાતી #પરંપરાગત વાનગી કહી શકાય.થોડું Rustic look આપી ને પીરસ્યું છે. તુવેર ના #ટોઠા મહેસાણાની ખાસ વાનગી છે. આમ તો ગુજરાત ના વિવિધ પ્રાંત માં પીરસવા માં આવે. દક્ષિણ ગુજરાત માં તેને બાકરા કહેવાય છે. તેને બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. સાથે છાશ પાપડ તો ખરાજ...આને તમે શિયાળા માં તીખું તમતમતું પીરસો તો મજા જ મજા. Daxita Shah -
-
તૂવેર ના ટોઠા
#કઠોળબ્રેડ સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની ખૂબ મજા આવે છે મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. Kalpana Parmar -
-
તુવેર ના ટોઠા
#એનિવર્સરી#મૈન કોર્સતુવેર એક કઠોળ છે, આપણા શરીર માટે કઠોળ બહુંજ ઉપયોગી છે, વીક માંએક વાર કઠોળ ખાવું જોઈએ, અલગ રીતે બનાવીયે તો ટેસ્ટ માં પણ સરસ લાગે છે.બાળકો પણ ખાતા થઈ જાય છે. Foram Bhojak -
-
-
વાટીદાળ ના ખમણ (Khaman Recipe in Gujarati)
#મોમમારી મમ્મી ના હાથ ના બનેલા સ્પેશિયલ ખમણ,હવે હુ પણ બનાવુ છુ.એમની જ રીત થી પણ માના હાથ મા સ્વાદ અને પ્રેમ હોય એટલે એના હાથ ની બનેલી બધી વાનગી બેસ્ટ જ હોય અને ટેસ્ટી. Nilam Piyush Hariyani -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
ટોઠા(Thotha Recipe in Gujarati)
#MW2આ રેસીપી મહેસાણા ની પ્રખ્યાત છે જે શિયાળામાં બનાવવા મા આવે છે જેમાં લીલુ લસણ ડુંગળી ટામેટાં થી ભરપૂર હોય છે તે જમવા મા મજા આવે છે Bhagyashreeba M Gohil -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
ટોઠા / સૂકી તુવેર (Totha / Suki tuver recipe in Gujarati)
ટોઠા અથવા સુકી તુવેર મધ્ય ગુજરાતમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે રોટલા અથવા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. પરંતુ હું હંમેશા એને ખીચડી સાથે બનાવું છું અને ખીચડી સાથે ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ સરળતાથી બની જતી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાકભાજીની અવેજી માં આસાનીથી બની શકે છે.#TT2#cookpadindia#cookpad_gu spicequeen -
-
બ્રેડ ટોઠા
#goldenapron3#વિક 3#ઇબુક૧ હેલ્લો.. ફ્રેન્ડ્સ આજે હું અમદાવાદ ની પ્રખ્યાત એવી ટોઠા બ્રેડ ની રેસીપી ને શેર કરું છું. આ ડિશ શિયાળા માં ખાસ બનાવાય છે. અને આમ એમાં લીલું લસણ,અને લીલા કાંદા,ને નાખીને ને બનાવામાં આવે છે. અને આ મસાલેદાર,ચટાકેદાર ટોઠા ને બ્રેડ સાથે સર્વ કરે છે. Krishna Kholiya -
તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)
#કઠોળતુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી.. Sunita Vaghela -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11151703
ટિપ્પણીઓ