તુવેર ના ટોઠા

Foram Bhojak @cook_15862179
તુવેર ના ટોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ને 2થી 3 પાણી ધોઈને 3કલાક ગરમ પાણીમાં પલાળી, કુકર માં તુવેર નાંખી જરૂર મુજબ પાણી નાંખી, સાજી નાં ફૂલ નાખી 3 કે4 સીટી કુકર માં મારવી.
- 2
તુવેર બફાયા પછી ગેસ બંધ કરીને એક પેનમાં તેલ લેવું.
સ્ટેપ: તેલ ગરમ થાય એટલે જરૂર મુજબ રાઈ નાખવી, રાઈ, તતળે એટલે સૂકું લસણ કળિયો, મીઠો લીમડો,લીલું લસણ, સમારેલું નાંખવું. - 3
પછી આદું ની છીણ, ડુંગળી, કટ કરેલી, ટામેટા કટ કરેલા નાખી ને મિકસ કરી ને 2 મિનિટ હલાવ્યા કરવુ.
- 4
પછી તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, નાખી મિકસ કરી તુવેર નાખી પાણી જરુર મૂજબ નાંખવું.
- 5
પાણી નાખી થોડું ઘટ્ટ થવા દેવું. તેલ છુંટવા આવે પછી ગેસ બંદ કરી પ્લેટ માં કાળી ને સર્વ કરવું. સેવ,લીલું લસણ, કોથમીર નાખી બ્રેડ સાથ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ના ટોઠા
#RecipeRefashion#પ્રેઝન્ટેશન#માસ્ટરશેફ ચેલેન્જ વીક 3આ ગુજરાતી #પરંપરાગત વાનગી કહી શકાય.થોડું Rustic look આપી ને પીરસ્યું છે. તુવેર ના #ટોઠા મહેસાણાની ખાસ વાનગી છે. આમ તો ગુજરાત ના વિવિધ પ્રાંત માં પીરસવા માં આવે. દક્ષિણ ગુજરાત માં તેને બાકરા કહેવાય છે. તેને બ્રેડ સાથે ખાવાની મજા આવે છે. સાથે છાશ પાપડ તો ખરાજ...આને તમે શિયાળા માં તીખું તમતમતું પીરસો તો મજા જ મજા. Daxita Shah -
-
રાજસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી
#એનિવર્સરી#મૈન કોર્સ#રાજેસ્થાની પંચમેલ તડકા દાળ ઢોકળી આ ઢોકળી ૫ દાળ મિક્સ કરી ને બનાવી છે, તે પૌષ્ટિક ,હેલ્થ માટે આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ટેસ્ટ માં સ્વાદિષ્ટ હોય છે. Foram Bhojak -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
પાલક પકોડા
#goldenapron3#week 4જે બાળકો પાલક નું શાક ખાતા નથી, આવી રીતે પકોડા બનાવીએ તો જરૂર થી ખાતા થઈ જસે. Foram Bhojak -
દેશી તડકા ખીચડી કઢી
#goldenapron3#week૬#GINGER#એનિવર્સરી#મૈન કોર્સ#વીક ૩# દેસીતડકા ખીચડી કઢીગુજરાતી લોકો ને પ્રિય હોય છે ખીચડી કઢી તે હળવો ખોરાક છે, આપડા ખાવા પણ હેલ્થી, જલ્દી પચી જાય છે, નાના બાળકો હોય તો ખીચડી ખાય તો ઊંઘ પણ સારી આવે છે, ઘરડાં, ને લોકો માટે, બીમાર લોકો માટે ખીચડી ખુબજ ફાયદાારક છે. મે ૨ કઢી ૨ રીત ની બનાવી છે. Foram Bhojak -
લીલી તુવેર નાં ટોઠા
#સંક્રાંતિ#ઇબુક૧ #૧૪ તુવેર તોઠા કાઠીયાવાડ ની ફેમસ વાનગી છે. આમ તો આ શાક માટે સૂકી તુવેર નો ઉપયોગ થાય છે. પણ અત્યારે લીલી તુવેર ની સીઝન છે તો મે આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Chhaya Panchal -
-
લીલી મેથી અને લીલી તુવેર ના (મુુુઠીયા)
#લિલીહમણાં શિયાળામાં તમામ લીલીછમ શાકભાજી મળી રહે છે. તો ભાજી વિવિધ મળે છે. તો આજે મેથીભાજી,પાલખ,સુવા,બથુંઆ,રાય ની ભાજી ..વગેરે આપણે ઉપયોગ માં લઇ ને બનાવીએ છે.મેં તુવેર ના દાણા અને મેથી ની ભાજી બેવ મિક્સ કરી ને વડી મુઠીયા બનાવ્યા છે .તેને તળી ને બનાવ્યા છે. Krishna Kholiya -
તુવેર નાં ટોઠા(Tuver na Totha recipe in gujarati)
#કઠોળતુવેર નાં ટોઠા લીલું લસણ આવે ત્યારે ખાવાની ખૂબ મજા આવી જાય.. પણ આજે તુવેર નાં ટોઠા રેગ્યુલર રીતે જ પણ રગડા ની જેમ બનાવી ને બ્રેડ અને સેવ ઉસળ ની સેવ, ડુંગળી સાથે ખાવામાં ખુબ જ મજા આવી.. Sunita Vaghela -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#GB10મૂળ મહેસાણા સાઈડ ની આ વાનગી મેં પહેલી જ વાર બનાવી પણ બહુ જ મસ્ત બની છે ઘરના બધાને ટેસ્ટ ગમ્યો Sonal Karia -
-
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe in Gujarati)
ઉત્તર ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં જ્યારે લીલા લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે ત્યારે આ વાનગી બનાવાય છે એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તમે એને રોટલા જોડે બ્રેડ જોડે સર્વ કરી શકો છો.#GA4#WEEK24 Chandni Kevin Bhavsar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11662554
ટિપ્પણીઓ