રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઘઉ નો લોટ લેવાનો પછી એમાં બધું એડ કરી દેવાનું... મેથી પણ ધોઈ ને એડ કરી દેવાની... પછી લોટ બાંધી લેવાનો...બોવ ઢીલો નઈ અને કથળ પણ નઈ...
- 2
પછી તેલ થી સરખો કુળવાનો. પછી હાથ થી એને વાળવાના..પછી એક ચારણી માં તેલ લગાવી એક એક મૂકતું જાવાનું... નીચે એક તપેલા માં પાણી મુકવાનું માથે ચારણી માં મુઠીયા મૂકિયાં હોય ઈ મૂકી દેવાની ચારણી તપેલા ઉપર..5/10 મિનિટ રાખી દેવાનું ફાસ્ટ ગેસે... માથે કંઈક ઢાંકી વજન મુકવાનો.. એટલે વરાડ ન નીકળે..પછી છરી થી ચેક કરવાનું.. તો તૈયાર છે મુઠીયા...
- 3
નાસ્તા માં પણ ચા સાથે બોવ મસ્ત લાગે છે... વઘારેલા મુઠીયા... વઘારેલા મુઠીયા માં 1 પાવડુ તેલ લેવાનું. પછી રાય. જીરું લીમડો બધું નાખી મુઠીયા ના કટકા કરી તેલ માં એડ કરી દેવાના... 5 મિનિટ હલાવી માથે કોથમીર થી ગાર્નીસ કરી લેવાનું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
-
-
-
મેથી ના તળેલા મુઠીયા
#BR#methi ની bhaji#cookpadgujarati#cookpadindiaઆ તળેલા મુઠીયા ઊંધીયા માં નખાય છે તે તમને મનગમતા આકાર માં બનાવાય છે તે એમ જ પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
મેથી ના મુઠીયા ને એર ટાઈટ ડબ્બામાં માં ૫ ૬ દિવસ સુધી સાચવી સકીએ છીએ. ઉધિયું , વાલોળ , કોઈ પણ શાક માં આ મુઠીયા ખૂબ સરસ લાગે છે. નાસ્તા માં ચા સાથે પણ ખાઈ સકિએ. Niyati Mehta -
-
મેથી ના મુઠીયા
આ વાનગી મેથી ની ભાજી ને ચણા ના લોટ થી બનાવા માં આવે છે...બાફેલા અથવા તળેલા. ગુજરાતી માં મુઠી એટલે હથેળી ને વળી ને બનેલી મુઠી ...એનો આકાર લંબગોળ બને છે જે આંગળીયો થી બને છે...એટલેજ એનું નામ મુઠીયા. ગોળ મેથી ના મુઠીયા ઊંધિયું, પાપડી-મુઠીયા જેવા અનેક વાનગી માં વપરાતા હોય છે. મુઠીયા ની અનેક પ્રકાર ના બને છે જેમ કે દૂધી ના મુઠીયા, બાજરા-મેથી ના મુઠીયા, પાલક ના મુઠીયા...મુખ્ય સામગ્રી પાર વાનગી નું નામ આધાર રાખે છે...બધાજ મુઠીયા ની વાનગીઓ ગરમ આરોગતી હોય છે. અહીં અપને ઊંધિયા માં વપરાય એવા ગોળ મેથી ના મુઠીયા બનાવતા શીખીયે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
મેથી ના મલ્ટીગ્રેન વડા
#GH#Healthy#Indiaવરસાદ ની મૌસમ માં કંઈક ચટપટું ખાવાનું મન થાય છે,પણ હેલ્થ પણ એટલીજ જરૂરી છે તો આજે હું લાવી છું હેલ્થી મલ્ટી ગ્રેન વડા Dharmista Anand -
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મુઠીયા એ બાફેલ ગુજરાતી ફરસાણ છે જેને નાસ્તા અને હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે. મુઠીયા મા દુધી મેથી જેવા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે. અલગઅલગ લોટ પણ વાપરી શકાય છે. અહીં મેં ઘઉં અને ચણાના લોટ નો ઉપયોગ કરી મેથી ના મુઠીયા બનાવ્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#GA4#Week12#besan Rinkal Tanna -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ