ઘી બનાવતા જે માવો વઘે તેના લાડુ
#માસ્ટરક્લાસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં ઘઉં ના લોટ ને શેકી લો. તે કાઢીને તેમાં જ ઘી નો માવો શેકવો.તેમા ખાંડ મિક્સ કરી લો. બે મિનિટ માટે હલાવતાં રહો.પછી તેમાં દૂધ નાખી હલાવી લો. લચકા પડતુ મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી મિક્સ કરી લો. બરાબર મિક્સ કરી તેમાં મિલ્ક પાવડર મિક્સ કરી લો. ઉપર ઈલાયચી પાવડર નાખી હલાવી લો. બદામ અને પીસ્તા ની કતરણ નાખી મિક્સ કરો.
- 2
હવે તેને થોડું ઠંડું થાય પછી નાના ગોળા વાળી લાડુ બનાવી લો.
- 3
ઉપર પિસ્તા અને બદામની કતરણ ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોહનથાળ
#ट्रेડિશનલઆ મિઠાઈ ગુજરાતી ની ट्रेડિશનલ મિઠાઈ છે.. દરેક ઘરમાં બનાવતા હોય છે.. મોહનથાળ માં બરાબર ધીરે તાપે શેકાય તો જ ટેસ્ટી લાગે છે.. અને ચાસણી આ બન્ને ધ્યાન રાખવું.. મારા ઘરે ચણા નો લોટ રેગ્યુલર હતો.. તેથી મેં તે વાપર્યો છે.. બાકી કરકરો લોટ પણ વાપરી શકાય.. Sunita Vaghela -
-
-
-
-
-
મગદાળ નો શીરો (Magdal Sheero Recipe In Gujarati)
#ડીનરઆજે અખાત્રીજ નાં દિવસે કાનાજી નાં માટે મગ નો શીરો.. Sunita Vaghela -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
-
બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)
બેસન ના લાડુ એક પારંપરિક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે જે તહેવારો અને ખાસ પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ મીઠાઈ પૂજા વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ નો પ્રકાર છે જે કરકરા ચણા ના લોટ, ઘી અને ખાંડ ની મદદથી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે બેસનના લાડુ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી જાય છે. આ લાડુ બેસનના માં થી પણ બનાવી શકાય પરંતુ કરકરો ચણાનો લોટ વાપરવાથી તેનું ટેક્ષચર ખૂબ જ સરસ બને છે અને ખાવાની અલગ મજા આવે છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
મોહનથાળ(Mohan Thal recipe in gujarati)
#GA4#Week12#Besanમોહનથાળ અમને કાઠિયાવાડી ને ખુબ જ પ્રિય.. એ સારા પ્રસંગે તો અવશ્ય બને જ..તો આ માપ થી તમે પણ બનાવશો તો પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
મલાઈ કોપરા પાક (Malai Coconut Barfi Recipe In Gujarati)
#દિવાળીસ્પેશિયલ#કુકબૂકકોપરા પાક ને એક સિમ્પલ અને સ્વાદિષ્ટ ભારતીય fudge કહી શકાય છે. આ મીઠાઈ ની મુખ્ય સામગ્રી છે છીણેલું કોપરું જેમાં ખાંડ અને દૂધ ઉમેરાઈ છે. આ મીઠાઈ દિવાળી, નવરાત્રી, હોળી, રક્ષાબંધન જેવા પર્વ પર ખાસ બનાવાઈ છે. આ વાનગી માં condensed મિલ્ક પણ વપરાઈ છે પણ મે અહીં પરંપરાગત રેસિપી બનાવી છે. Kunti Naik -
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen -
ગાજર નો હલવો
#માસ્ટરક્લાસશિયાળા માં દરેક ઘર માં બનતો હલવો, નાના મોટા સૌનો ફેવરિટ Radhika Nirav Trivedi -
-
નાળિયેર લાડુ (Coconut laddu recipe in Gujarati)
#RC2નાળિયેરના ટેસ્ટી લાડુ વ્હાઈટ રેસીપી Ramaben Joshi -
કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)
#મોમઆ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે. Manisha Kanzariya -
-
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRપોસ્ટ1હોળી ના દિવસે અથવા ધુળેટીના દિવસે આ બેમાંથી એક દિવસે અમારે ત્યાં વર્ષોથી ડ્રાય ફુટ બાસુંદી કોમ્બો રબડી સ્ટાઈલ બનાવવામાં આવે છે એ પણ ખુબજ ડ્રાય ફુટ થી ભરપુર અને લચ્છેદાર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બજારની ભૂલી જવાય એવો ટેસ્ટ અમારા ઘરની આ વાનગીનો છે આ વાનગી ઘરના બધા આનંદથી અને ઉલ્લાસભેર ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
#GA4#Week6 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ હલવો વાર તહેવારે બનતો જ હોય છે.આજે રામનવમી છે એટલે મેં આ હલવો બનાવ્યો.સત્યનારાયણ ની કથા કરીએ ત્યારે પણ મહાપ્રસાદ માં આ હલવો બનતો હોય છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11153682
ટિપ્પણીઓ