બિસ્કિટ કેક(કુકર માં)

#બર્થડે
કેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે..
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડે
કેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે..
રાંધવાની સૂચનાઓ
- 1
પારલે ના ટૂંકા કરી ને મિક્સર માં ક્રશ કરી દો.. બર્બન નું ક્રીમ કાઢી એના પણ ટુકડા કરી મિક્સર માં ક્રશ કરી દો.. બન્ને ગ્રાઇન્ડ કરેલ બિસ્કિટ અને 4 ચમચી દળેલી ખાંડ નાખી બરાબર મિક્સ કરવું..
- 2
હવે થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા રહેવું જેથી ગઠ્ઠા ના પડે ટોટલ 2 કપ નાખી મિક્સચર તૈયાર કરવું.. મિક્સ કર્યા પછી તેમાં ઇનો નું સચેટ નાખી બરાબર મિક્ષ કરવું.. હવે કેક ના મોલ્ડ માં બધે ઘી લગાવી ઉપર મેંદો છાંટો..
- 3
મેંદો છાંટયા બાદ તેમાં કેક નું મિક્સચર નાખી ઢોકળિયા માં સ્ટીમ કરવા મુકો.. 30 મિનિટ માં કૅક તૈયાર થઇ જશે.. તરત બહાર ના કાઢવી.. 10 મિનિટ પછી કાઢી પ્લેટ માં લેવી અને બર્બન નું જે ક્રીમ રાખ્યું તું એ અને જેમ્સ થી ડેકોરેટ કરવું.. તૈયાર છે હોમમેડ કેક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટીમ બિસ્કિટ કેક
#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે.. Tejal Vijay Thakkar -
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
ઓરિઓ ચોકલેટ કુકર કેક
#HMકેક તો બધાને ભાવે અને બર્થડે એનિવર્સરી જેવા ઓકેશન મા વપરાય છે. Bipin Makwana -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
ઓરિઓ બિસ્કિટ કેક
#માઇઇબુક#post 3ઓરિઓ બિસ્કિટ કેક નાના થી માંડી ને મોટા ને ખાવામાં ખૂબ જ ભાવશે અને એ પણ ઘરે બનાવેલી 😋😋😋 Jaina Shah -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
# ચોકોલેટ બિસ્કિટ કેક
#ઇબૂક૧#૪૧#લવઓવેન વિના ને મેંદા કે ખાંડ વિના ફટાફટ બનાવી શકતી કેક એટલે બિસ્કિટ કેક જેને આજે હું એ બુક અને વેલેન્ટાઈન ડે ની લવ માટે મુકીશ.. Namrataba Parmar -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બિસ્કિટ કેક
#goldenapron3 #week2 ફ્રેન્ડ અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે બારની વસ્તુ લાવવામાં મુશ્કેલી પણ થાય છે. તો આજે આપણે માત્ર ૩ વસ્તુમાં જ બનતી બિસ્કિટ કેક બનાવશું જે ખૂબ જ જલ્દી બની જાય છે.અને વધારે વસ્તુની પણ જરૂર નથી પડતી. Sudha B Savani -
-
ચોકલેટ કેક
આ કેક મારી મમ્મી મારા બર્થડે પર બનાવી હતી હું આજે મદરડે પર મમ્મી ની રેસીપી થી તેની માટે બનાવીRima
-
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#CCC#Christmas celebration ખૂબ જ જલ્દી અને ઓછી વસ્તુઓ થી બની જતી કેક.. Aanal Avashiya Chhaya -
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch -
ચોકલેટ બ્રાઉની કેક (Chocolate Brownie Cake Recipe In Gujarati)
આવતીકાલે મારા હસબન્ડ નો બર્થડે છે એટલે મને પ્રેરણા થઇ કે હું આજે જ બ્રાઉની કેક બનાવું બધાને ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
#CCCઆ કેક સ્પેશિયલ ક્રિસ્ટમસ કેક છે. જે દ્રાયફ્રુટ ની બનેલી છે અને ક્રિસમસ પર આ કેક લોકો ખૂબ જ બનાવે છે આ કેક સ્વાદ માં ખૂબ જ યમ્મી,ટેસ્ટી અને સોફ્ટ પણ છે padma vaghela -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
-
બટર કોકોનટ કુકીઝ(Butter coconut cookies recipe in Gujarati)
#મોમઆજે મેં મારી દીકરી ની પસંદગી ના કુકીઝ બનાવ્યા છે.એને ખૂબ જ ભાવે છે.અને એની સ્કૂલ ની બધી ફ્રેન્ડસ ને પણ ભાવે છે.અવારનવાર હું એને બનાવી આપું છું. Bhumika Parmar -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
-
આલમન્ડ એન્ડ વૉલનટ નો બેક બિસ્કિટ કેક
કેક ની વાત આવે ત્યારે સૌપ્રથમ બેકિંગ ની વાત આવે પણ આજે હું એવી કેક લઈને આવી છું કે જેમાં બેકિંગ ની કોઈ જ જરૂર નથી. તે ખુબજ ઓછા ઘટકો સાથે ખુબજ ઓછા સમય માં બની જાય છે.ને સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.બાળકો ને તો ખવાની મજા પડી જાય.#બર્થડે Sneha Shah -
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
More Recipes
ટિપ્પણીઓ