સ્ટીમ બિસ્કિટ કેક

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે..

સ્ટીમ બિસ્કિટ કેક

#હેલ્થડે #પોસ્ટ-4 આ કેક મારી દીકરી ની ફેવરિટ છે.. જ આજે એને જાતે બનાવી.. ઘરે હાજર હતી એ વસ્તુ થી ડેકોરેશન કર્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પેકેટ પારલે ગોલ્ડ બિસ્કિટ
  2. 4 ચમચીદળેલી ખાંડ
  3. 2 કપદૂધ
  4. 1 ચમચીઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિક્ષી જાર માં બિસ્કિટ નાખી ક્રશ કરી લો

  2. 2

    ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દો.. હોવી બિસ્કિટ પાવડર માં ખાંડ અને 1 કપ દૂધ ઉમેરો

  3. 3

    મિક્સ કરી ફરી 1 કપ દૂધ ઉમેરી મિક્સ કરો.. કૅકે ના મોલ્ડ માં ઘી લગાવી મેંદો છાંટી દો. હવે ઇનો ઉમરો મિક્સ કરી લો

  4. 4

    હે કેક ના મોલ્ડ માં મિશ્રણ નાખી સ્ટીમ કરવા મૂકી ઢાંકી દો. ફ્લેમ ધીમી રાખવી

  5. 5

    30 મિનિટ પછી ટૂથપિક થઈ ચેક કરી ઉતારી ઠંડુ થવા દેવું. ઠંડુ થાય એટલે કેક પાર ડીશ રાખી ઊંધું કરી કેક કાઢવી

  6. 6

    તમારી પાસે જ વસ્તુ હાજર હોય એનાથી ડેકોરેશન કરવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes