રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ને મિક્સર જારમાં લઇ ને ક્રશ કરી લો પછી તેમાં બૂરું ખાંડ, કોકો પાવડર અને ચોકલેટ પાવડર નાખો પછી તેમાં બૂરું ખાંડ નાખો
- 2
પછી તેમાં થોડું થોડું કરીને દૂધ નાખી કેક માટે નું ખીરું તૈયાર કરો પછી તેને કેક ના મો લડ માં નાખી દો અને તેને કડાઈ.માં 30 મિનિટ માટે ઢાંકી ને મૂકો પછી 30 મિનિટ પછી કેક ને ટૂથ પિક વડે વચે થી ચેક કરી જુવો ટૂથ પિક પર ચોંટે નહિ તો કેક થી ગઈ પછી તેને નીચે ઉતારી લો
- 3
પછી કેક ઠંડી થાય એટલે તેને વચે થી કટ કરી લો.પછી ડબલ બોઈલર કરીને ડાર્ક ચોકલેટ સલેબ ને પીગાળો અને તેને.કેક ની નીચે ના પડ પર્લગડો પછી.તેની ઉપર.કેક નું બીજું પડ મૂકી તેની ઉપર ડા ડબલ બોઈલ કરેલી ચોકલેટ લગાવો
- 4
પછી તેની ઉપર વ્હાઈટ ચોકલેટ ચિપ્સ થી કુકપેડ નો લોગો બનાવો પછી તેની અંદર કલર ફૂલ નાની ગોળી નાખી ને લોગો ને ગાર્નિશ કરો પછી લોગો ની ફરતે ક્રીમ બોલ્સ થી કૂક પેડ લોગો બનાવી લો પછી.ફરતે.વ્હીપથ ક્રીમ થી ચારે બાજુ લગાવી લો
- 5
પછી.ડાર્ક ચોકલેટ ચિપ્સ લગાવી ને નીચે ના ભાગ માં ચોકલેટ ચિપ્સ થી કૂક પેડ નું નામ લખી લોઅને કૂક પેડ ના નામ પર સિલ્વર.બોલ્સ થી ડે કોરેસન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકો બિસ્કીટ થીક શેક
આમ તો આ થીક શેક Oreo cookies માંથી બનાવવામાં આવે છે. પણ આજે હું તમને મારી અલગ રીતે બનાવેલ શેકની રેસિપી શેર કરું છું. મેં આ થીક શેક બનાવવા પારલે જી, ટાઈગર, અમૂલ કુકીઝ, ઓરીયો અને બોનવીટા બિસ્કીટ લીધી છે. જો બાળકો દૂધ પીવાથી કે બિસ્કીટ ખાવાથી કંટાળ્યા હોય તો આ થીક શેકનો કદાચ સહેલાઈથી આનંદ માણી શકે છે. Urmi Desai -
-
પારલે જી બિસ્કીટ ચોકલેટ કેક(Biscuits Chocolate Cake Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માયફસ્ટરેસીપી Usha Parmar -
-
-
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
-
-
મેરીગોલ્ડ લેયર કેક (Mariegold layer cake recipe in Gujarati)
#goldenapron3 #week20 #chocolate Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
મિલ્ક મેડ કેક (કન્ડેન્સ્ડ મિલ્ક)
#cookpadturns3બર્થડે કેક વગર અધૂરો ગણાય, એટલે મેં બનાવી છે કેક એ પણ મિલ્ક મેડ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક માંથી Radhika Nirav Trivedi -
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
ચોકલેટ પીનાટા કેક (Chocolate Pinata Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
ચોકલેટ કેક વિધાઉટ ક્રીમ
#કાંદાલસણઅત્યારે lockdown ચાલતું હોવાથી હાલમાં ઘરમાં જે વસ્તુ હતી તેમાંથી જ આ કેક બનાવી છે આ રેસિપી સાવ ઇઝી છે ઘરમાંથી જ બધી વસ્તુ ઇઝીલી મળી રહે તેવી આ રેસિપી શેર કરી છે parita ganatra -
#ચોકલેટ કૂલ્ફી
# ઉનાળા ની વાનગીHello, frends, ઉનાળા ની સખત ગરમીમાં કૂલ, કૂલ ચોકલેટ કૂલ્ફી.બાળકોને બહાર ની કૂલ્ફી કે ice ક્રીમ આપવાને બદલે ઘરમાં જ બનાવીએ તો બાળકો ખુશ થાય અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
-
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
#GA4#Week 22#puzzle answer- eggless cake Upasna Prajapati
More Recipes
ટિપ્પણીઓ