શેર કરો

ઘટકો

  1. 1ઝુડી મેથી
  2. 250 ગ્રામબાજરી નો લોટ
  3. 3 ચમચીરવો
  4. 1 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1વાટકી દહીં
  8. 3 ચમચીખાંડ
  9. તળવા માટે તેલ
  10. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાજરીના લોટમાં બધો મસાલો નાખી ને ચાર કલાક પલાળી ને રાખો..

  2. 2

    હવે વડાં થાપી ને તેલ મૂકી તેમાં ધીરે તાપે તળી લો...

  3. 3

    ગુલાબી રંગ નાં વડાં તળી લેવા..ચા સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes