આલુ ચોખા બિહારી સ્ટાઈલ

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat

#goldenapron2
# teamtrees

આલુ ચોખા બિહારી સ્ટાઈલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
# teamtrees

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચારથી પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા
  2. ૧ નાની ડુંગળી
  3. 1લીલું મરચું
  4. થોડું આદુ ખમણેલું
  5. થોડી કોથમીર
  6. 1 ચમચીલેમન જ્યુસ
  7. સ્વાદ અનુસાર મીઠું
  8. વઘાર માટે રાઈ જીરુ
  9. 1સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો અને તેનો માવો બનાવો ત્યારબાદ તેમાં આદુ ઉમેરો

  2. 2

    ત્યાર બાદ તેમાં લીલા મરચાં ડુંગળી સમારેલી અને કોથમીર ઉમેરો

  3. 3

    ત્યાર બાદ તેમાં મીઠું લેમન જ્યુસ ઉમેરી બધું બરાબર મિક્સ કરો

  4. 4

    બધુ બરાબર મિક્સ થઇ જાય પછી સર્વિંગ બાઉલમાં કાઢી લો ત્યારબાદ વઘારનું તેલ ગરમ કરો અને હીંગ ઉમેરો

  5. 5

    ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા મૂકો પછી આ વઘારને બટેટા ના મસાલા નાખો

  6. 6

    તો તૈયાર છે આપણા aloo chokha છે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes