પાણીપુરીનો મસાલો

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#માસ્ટરક્લાસ
#TeamTrees

પાણીપુરીનો મસાલો

#માસ્ટરક્લાસ
#TeamTrees

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
  2. ૨૦૦ ગ્રામ બાફેલા લાલ ચણા
  3. ૩ ચમચી કોથમીર સુધારેલ
  4. ૧ ચમચી મરચું પાઉડર
  5. ૧ ચમચી પાણી પૂરી નો મસાલો
  6. ૨ ચમચી ધાણાજીરું પાવડર ઓપ્શનલ
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બાફેલા બટેટાનો માવો કરો અને તેમાં ચણા અને બધા મસાલા મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ તેને પાણીપુરીમાં ભરી અને ડુંગળી ઝીણી સેવ ભરો અને તેને ફુદીનાના પાણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes