રાંધવાની સૂચનાઓ
- 1
કૂકરમા મીઠું અને હળદર નાખી તુવેર ની દાળ બાફી લો.
- 2
એમાં થી જાડી રગડો દાળ કાઢી લો.
- 3
દાળ નું પાણી અલગ કરો.
- 4
કઢાઇમા તેલ મૂકી જીરું, લીમડા અને હીગ નો વઘાર કરો. એમાં દાળ નુ પાણી નાખો.
- 5
એમાં મરચું, ધાણા પાવડર ઉમેરો. મીઠું નાખો.
- 6
શીગ નાખી ઉકાળો. કોથમીર અને કોપરા નુ છીણ ઉમેરો.
- 7
ગરમાગરમ ભાત સાથે પરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓસામણ-લચકો દાળ
ઓસામણ ઘી માં બનાવેલ પાતળી તુવેર ની દાળ માંથી બંને છે...ઘી થી સુગંધ ને સ્વાદ આવે છે. લચકો દાળ ઘટ્ટ હોઈ છે...બંને ગુજરાતી વાનગી ઓ ભાત સાથે અથવા પુરણપોળી સાથે પીરસવા માં આવતી હોઈ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
ઢોકળાં અને ગરમાણુ
#ટ્રેડિશનલ# ઢોકળા અને ગરમાણુ સૌરાષ્ટ્ર માં ગરમાગરમ ઢોકળા સાથે તેલ અને લસણ ની ચટણી ખાઇ છે અને વઘારેલા ઢોકળા સાથે ગરમાણુ(ગોળમાણુ) ખાઇ છે ગરમાણુ તળપદી શબ્દ છે . mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
લચકો દાળ અને ગુજરાતી કઢી
#દાળકઢી#OneRecipeOneTree#teamtreesલચકો દાળ, ભાત અને ગુજરાતી કઢી એ કોઈપણ ગુજરાતી ઘરમાં ચોક્કસ બનતું જ હોઈ. મારા ઘરે બધાં ને લચકો દાળ અને કઢી બઉ જ ભાવે છે. વધારે જ બનવું પડે નઈ તો ખૂટી પડે! Krupa Kapadia Shah -
-
-
-
-
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મિક્સ દાળ પાલક અને જીરા રાઈસ
#ડિનર#સ્ટારહેલ્ધી અને હળવી ડિનર માટે ની વાનગી છે . સ્વાદિષ્ટ લાગે છે. સિમ્પલ સોલ ફૂડ કહી શકાય. ગમે ત્યારે ખાવું ગમે. Disha Prashant Chavda -
-
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11183970
ટિપ્પણીઓ