રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ચાર પાંચ વાર ધોઈ લો. ત્યારબાદ કૂકર મા દાળ બાફવા મૂકો તેમાં દાળ થી એક ટેરવા જેટલું પાણી ઉમેરો થોડું મીઠું અને થોડું તેલ નાખી ૪ સીટી આવે ત્યાં સુધી થવા દો. ૪ સીટી બાદ ગેસ બંધ કરી દેવો. કૂકર નું પ્રેસર એની જાતે નીકળવા દેવું.
- 2
હવે વઘાર માટે. સૌ પ્રથમ કડાઈ મા તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં રાઈ નાખવી રાઈ તતડે એટલે એમાં મેથી દાણા ઉમેરો.ત્યારબાદ તેમાં કઢી પત્તા ઉમેરી મિક્સ કરી લો હવે તેમાં લીલું મરચું ઉમેરી મિક્સ કરો હવે તેમાં લસણ અને આદું સમારેલું છે તે ઉમેરી દો. આ બધું બરાબર સોટે કરવું બસ લસણ અને આદું થોડું શેકાય જાય ત્યાં સુધી હવે તેમાં હિંગ ઉમેરી દેવી.
- 3
હવે તેમાં ડુંગળી ઉમેરીને શેકી લો જ્યાં સુધી ડુંગળી નો કલર થોડો બદલાય જાય. હવે તેમાં સમારેલા ટામેટાં ઉમેરો દેવા ટામેટા ઉમેર્યા તરત તેમાં થોડું મીઠું ઉમેરવું જેનાથી ટામેટાં ઝડપ થી ગડી જશે બધું બરાબર મિક્સ કરી લો જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું પડી જાય. હવે તેમાં બધા સૂકા મસાલા ઉમેરી દો. હળદર, મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો થોડી વાર સાતડો હવે તેમાં બાફેલી દાળ ઉમેરી દેવાની છે દાળ વધારે જાડી હોય તો તેમાં થોડું પાણી ઉમેરી શકાય. હવે દાળ ને ધીમાં તાપે ઉકળવા દો. ૫ મિનીટ ઉકાળ્યા પછી તેમાં ખડી સાકર ઉમેરો.
- 4
હવે તેમાં લીંબુ નીચવી ગેસ બંધ કરી લો. ગાર્નિશ માટે લીલા ધાણા ઉમેરો. તૈયાર છે મિક્સ દાળ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ઓનિયન ઉત્તપમ (Mix Dal Onion Uttapam Recipe In Gujarati)
#MBR2મિક્સ દાળના પુડલા અને ઢોકળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ મેં ઉત્તપમ ની ટ્રાય કરી અને એ પણ બહુ જ સરસ લાગે છે. Sonal Karia -
-
-
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
મિક્સ દાળ દાળ-વડા (Mix Dal Dal-Wada Recipe In Gujarati)
#વિકમીલ૩ #તળેલું બેસ્ટ એન્જૉયેડ ઈન મોન્સૂન...😋😋 Foram Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ