બાજરીયા રીંગણ ની કાતરી

Khyati Dhaval Chauhan @the_veggie_vogue
બાજરીયા રીંગણ ની કાતરી
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીનો ને ધોઈ અને એની ચિપ્સ કાપી લો
- 2
ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી ધોયેલા રીંગણ ઉમેરો. સેજ મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરીને ચઢવા દો. ઢાંકવું નહિ એક ખુલ્લા જ ચડી જશે. સાથી ૮ મિનીટ માટે ધીમા તાપે ગેસ પર રહેવા દો ચડી જશે. વચ્ચે વચ્ચે થોડીવાર હલાવી લેવું. જો રીંગણાં તાજા હશે તો આટલી વારમાં છોડી જશે.
- 3
રિંગના ચડી જાય એટલે લાલ મરચુ હળદર અને ધાણા જીરું નો પાવડર અને મીઠું ઉમેરી દેવું.
- 4
લીલુ લસણ અને લીલા ધાણાને ધોઈને કાપી લેવા.
- 5
થઈ ગયેલા શાકમાં લીલું લસણ અને ધાણા બંને નાખી વ્યવસ્થિત મિક્સ કરી લેવું.
- 6
તૈયાર છે ગરમા ગરમ બાજરીયા રીંગણની ચિપ્સ અથવા તો કાતરી.. તે રોટલી રોટલા અથવા ખીચડી જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ ની ચીરી
#TeamTreesસીઝન ના સરસ ગુલાબી રીંગણ જોઈ નેજ મન લલચાઈ જાય.. આજે ખુબ સરસ તાજા રીંગણ ની ચીરી બનાવી છે. ફટાફટ બની જાય તેવી સબ્જી છે.. Daxita Shah -
-
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
રીંગણ નું ભડથું
#૨૦૧૯કાઠીયાવાડી મેનુ માં મારી સૌથી પ્રિય વાનગી રીંગણ નું ભડથું છે..તો મારા માટે એ ૨૦૧૯ ની મનપસંદ વાનગી છે. આ રીત થી બનાવશો તો હોટલ જેવું જ બનશે તો તમે પણ જરૂર થી બનાવજો. Sachi Sanket Naik -
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
મિક્સ વેજ. પનીર ખીમો
#એનિવર્સરી#મૈનકોર્સ#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. Dimpal Patel -
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
-
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
રીંગણ મરચા નુ શાક (brinjal and green chilly Sabji recipe in Gujarati)
#brinjal#greenchilli#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતા સ્પેશ્યલ ગોંડલ મરચા અને તેની સાથે બી વગર ના કૂણા રીંગણ નું આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે, અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
રીંગણ ના રવૈયા (Ringan નાં ravaiya recipe in Gujarati)
#CB8#week8#bharelaringan#chhappanbhog#Brinjal#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI ભરેલા રવૈયા નું શાક રસાદાર અને મસાલેદાર હોય છે જે રોટલા તથા ભાખરી સાથે સરસ લાગે છે. રવૈયા એ રીંગણનો જ એક પ્રકાર છે. રીંગણ વિવિધ પ્રકારના હોય છે. રીંગણ ની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી રવૈયા એક મુખ્ય પ્રજાતિ છે. જે લીલા કલરના, ગુલાબી કલરના ,કાંટાવાળા એમ અલગ-અલગ પ્રકારના હોય છે. અહીં મેં નાના લીલા રવૈયા નો ઉપયોગ કરીને આ શાક તૈયાર કરેલ છે. આ શાકને પ્રેશરકુકરમાં તૈયાર કર્યું છે, આથી તે ખૂબ જ ઝડપથી બની જાય છે. તેનો મસાલો બળવા નો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી, તેને વચ્ચે વચ્ચે હલાવવું પડતું પણ નથી, અને તે સરસ બને છે. અહીં મેં ભરેલા રીંગણ ના રવૈયા નું શાક અને રોટલા, મેથીની કઢી, દેશી ગોળ, કેરીનું અથાણું અને સલાડ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ભરથું (bharthu Recipe in Gujarati)
#Winterરીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું. Urmi Desai -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
-
રીંગણ ના પરાઠા
#માસ્ટરક્લાસમિત્રો જે રીતે ઉનાળામાં ફળોનો રાજા કેરી છે બસ એજ રીતે શિયાળાના રંગબેરંગી શાકભાજીનો રાજા છે “રીંગણ”. પણ આ રીંગણને ઘણા લોકો હોંશે હોંશે સ્વીકારે છે જયારે ઘણા લોકો પોતાના ભાણામાં રીંગણને સ્થાન આપતા નથી. ખાસ કરીને બાળકો અને યુવાનો. તે લોકો રીંગણના બેનીફીટ્સ(ફાયદા)થી વંચિત રહી ન જાય અને તેને ખબર પણ ના પડે કે તેમણે રીંગણની વાનગી ખાધી છે તેવી આજની વાનગી છે. Upadhyay Kausha -
રીંગણ ની ગ્રેવી સાથે ભરેલા બટાકા (Brinjal gravy potato recipe in Gujarati)
મને અને મારી દિકરી ને રીંગણ નથી ભાવતા એટલે હું રીંગણ ની ગ્રેવી બનાવી ને શાક બનાવુ.#માઇઇબુક#Saak and Karish Sheetal Chovatiya -
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
બેસન કા અલાનીયા(મારવાડી પીઠલા)(besan ka alaniya recipe in Gujarati)
#ફ્લોર#સુપરશેફ_૨#Besan_Ka_Alaniyaગુજરાત માં બેસન કહેવાય છે, માહરાષ્ટ્ર માં પીઠલા કહેવાય છે, અને મારવાડી માં આલનિયા કહેવાય છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
લીલા વટાણા ની બાટી
#૨૦૧૯#onerecipeonetreeસાદી બાટી અને સ્ટફ્ડ બાટી પછી જો કંઈક નવું કરવું હોય બાટી ને લઇ ને તો લીલા વટાણા ની બાટી બનાવી શકાયઃ. એ સ્વાદ મા ખુબ જ ટેસ્ટી લાગે છે. દાળ જોડે પણ મઝા આવે અને ચા જોડે પણ. Khyati Dhaval Chauhan -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
-
પાઉં બટાકા
#એનિવર્સરીWeek-3Main courseપાઉં બટાકા એ સાઉથ ગુજરાત ની ફેમસ રેસિપી છે. ખાસ કરી ને નવસારી થી વલસાડ સુધી. આ એક ખુબ જ easy and quick બની જાય એવી છે. Prachi Desai -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11672573
ટિપ્પણીઓ