મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Post 6
#goldenapron2
#વીક 10
#રાજસ્થાની
રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે.
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
Post 6
#goldenapron2
#વીક 10
#રાજસ્થાની
રાજસ્થાન આવે એટલે કચોરી તો તરત જ દિમાગમાં આવી જાય. બધા લોકો ને મેગ દાળ ની કચોરી ભાવતી જ હોય છે. હું તો જયારે શ્રીનાથજી જાવ ત્યારે આ કચોરી ખાવા નો એક પણ મોકો નથી છોડતી. તો ચાલો જોઈએ આ કચોરી કેમ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ દાળ ને પલાળી દો 1.5 કલાક માટે.
- 2
1 બોલ માં મેંદો અને ઘઉં નો લોટ લઈ, તેલ ગરમ કરી પાણી અને મીઠું નાખી કણક તૈયાર કરો. અને તેને થોડી વાર ઢાંકી ને મુકી દો.
- 3
હવે 1 કડાઈ માં તેલ મુકી સૂકા મરચા નો વઘાર કરો.
- 4
તેમાં દાળ ઉમેરી જરૂર પૂરતું પાણી નાખી હળદર અને મીઠું નાખી ચડવા દો.
- 5
તેમાં ખડા મસાલા, લાલ મરચું અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
- 6
હવે સેવ નો ભૂકો, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો.
- 7
ધાણા ભાજી અને ગરમ મસાલો ઉમેરી બધું મિક્સ કરી લો.
- 8
હવે કણક મથી 1 લુવો લઇ હાથે થી થેપી તેમાં મિશ્રણ ભરી પેક કરી લો.
- 9
હવે ગરમ તેલ માં ગુલાબી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર તળી લો.
- 10
તેને ચટણી ડુંગળી અને સેવ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
કચોરી તો કેટલી જાત ની બને છેબધા અલગ અલગ રીતે બનાવે છેમે આજે મગદાળ ની કચોરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
રવિવાર ના નાસ્તા માં જલેબી ગાંઠીયા અને કચોરી મલી જાય એટલે મજા પડી જાય. Sonal Modha -
-
મગની દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે પર્વ નો મહિનો.ઘણા લોકો એકટાણાં કરતા હોય છે,તો અહિયા છે એમને માટે કાંદા-લસણ વગર નું ફરસાણ.પર્યુષણ નો પર્વ હોય અને ફરસાણ ના હોય તો કેમ ચાલે? જૈનો નું અતિપ્રિય ફરસાણ એટલે ખસ્તા કચોરી. પર્યુષણ પહેલા બધા નાસ્તા ના ડબ્બા ભરાઈ જાય , ને એમાં નો એક ડબ્બો ખસ્તા કચોરી નો ગણવાનો જ . Bina Samir Telivala -
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9દાળ કચોરી રાજસ્થાન ની સૌથી લોકપ્રિય વાનગીઓમાંની એક છે, તે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કરી શકાય છે.કચોરી એક એવો નાસ્તો છે જે કોઈના પણ મોઢામાં પાણી લાવી શકે છે. કચોરી એક લોકપ્રિય નાસ્તો છે. તે વિવિધ પ્રકારના સ્ટફિંગ માંથી બનાવવામાં આવે છે. તમે મગની દાળ કચોરી ,અડદ દાળની ,ચણાદાળ ની પણ બનાવી શકો છો. તે બનાવવા માટે એકદમ સરળ છે. તમે આ રેસીપી સાંજના નાસ્તામાં પણ આપી શકો છો. તે તહેવારો માં નાસ્તા માટે સારી રેસીપી પણ છે. Juliben Dave -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
ડુંગળી ની કચોરી (Onion Kachori Recipe In Gujarati)
#ઇબુક#day3આ કચોરી રાજસ્થાન ની ફેમસ કચોરી છે,જેને પ્યાઝ કી કચોરી તરીકે ઓળખવામાં આવે છે. Asha Shah -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker -
મગ ની દાળ કચોરી ઈન એરફ્રાય(moong dal kachori in Airfry)
#par સામાન્ય રીતે બનતી કચોરી તળી ને બનાવવામાં આવે છે. અહીં ઓઈલ ફ્રી એરફ્રાય માં રોસ્ટ કરી ને હેલ્ધી બનાવી છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
-
-
-
માવા કચોરી
#ANNIVERSARY#WEEK 4#DESSERT આપ સૌ ને પેલી ચટપટી કચોરી તો ભાવતી જ હશે....હવે આ માવા કચોરી પણ બનાવી ને ખાઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે..... Binaka Nayak Bhojak -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
મગ ની દાળ ની કચોરી(moong dal recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડસવાર ના નાસ્તા મા જો ફરસાણ મળી જાય તો મજા પડી જાય અને એમાં પણ મગ ની દાળ ની કચોરી..સુપર યમ્મ🤤😋...મે બનાવી છે સ્વાદિષ્ટ મગ ની દાળ ની કચોરી જે ખસતા પણ છે અને નરમ પણ. Vishwa Shah -
ચાવલ કે ફરે
#goldenapron2#વીક 12#બિહારઆમ તો બિહાર માં ચવાલ ના ફરા પ્રખ્યાત છે. તેમાં આજ મસાલા અને પડ માં થોડો ફેરફાર કર્યો અને 1 હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો. જો તમે આ રીતે ફરા બનાવશો તો સહુ કોઈ તમને પૂછશે કે કેમ બનાયા તો ચાલો જોઈએ આપણે આ યુનિક રેસિપિ. Komal Dattani -
મગદાળ ખસ્તા કચોરી (mug dal khasta kachori recipe in gujarati)
#વેસ્ટ #રાજસ્થાનપરંપરાગત રાજસ્થાની કયુઝીન માં ભોજન કે જે ઘણા દિવસો સુધી ટકી શકે અને ગરમ કર્યા વગર ખાઈ શકાય તેને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. અહીં મે પ્રખ્યાત રાજસ્થાની ખસતા કચોરી બનાવી છે. તેમાંથી ચાટ પણ બનાવી શકાય છે. Parul Patel -
-
વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
#CT#મારા સિટી વડોદરા ની ફેમસ વાનગી પ્યારેલાલ ની ભેળ કચોરી આમ જુવો તો વડોદરામાં ઘણી બધી વાનગીઓ ફેમસ છે. એમાં પણ વડોદરા ની જે ફેમસ વાનગીઓ છે તે વિદેશ બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. એવી જ રીતે વડોદરા સિટી ની ફેમસ મંગળબજાર ના લહેરીપુરા ના ખાંચા ની ભેળ કચોરી સૌથી વધારે પ્રખ્યાત છે અને એકદમ ટેસ્ટી છે. તેને પ્યારેલાલ ની કચોરી કે ભેળ કચોરી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ વડોદરા ની પ્યારેલાલ ની કચોરી તો હું નાનપણ થી ખાતી આવું છું. કારણ કે મારું નેટિવ પ્લેસ જ વડોદરા છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી મને શૉપિંગ કરવા સિટી માં લઇ જાય ત્યારે અચૂક થી આ પ્યારેલાલ ની કચોરી ખવડાવે જ. એ કચોરી એટલી મોટી હોય છે કે એ મોંઢા માં પણ આખી જતી નથી...પરંતુ તમે આ ભેળ કચોરી એક જ ખાવ તો પેટ ભરાઈ જાય છે...તો તમે પણ જ્યારે વડોદરા ની મુલાકાત લો તો આ પ્યારેલાલ ની કચોરી અવશ્ય ટેસ્ટ કરજો.. મેં પણ પ્યારેલાલ કચોરી જેવી જ કચોરી બનાવવાનો પ્રયાસ કર્યો છે...જે એકદમ ટેસ્ટી, સ્વાદિસ્ટ ને એકદમ ક્રિસ્પી બની હતી...😋😍🤗 Daxa Parmar -
-
સૂકી કચોરી(Dry kachori Recipe in Gujarati)
#કૂકબુકસૂકી કચોરી મને બહુ જ ભાવે છે. આ વર્ષે નવા વર્ષના સૂકી કચોરી બનાવવાનો વિચાર આવ્યો છે. તો ચાલો જોઈએ સૂકી કચોરી ની રેસિપી. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ