રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહી ને સરખુ ફેટી લેવુ..તેમા ચણા નો લોટ ઍડ કરી સરખુ ફેટ્વુ..તેમા 3 ગ્લાસ પાણી ઍડ કરવું તેમા મીઠું ઍડ કરવું અને ગેસ પર ઉકળવા મુકવું..
- 2
બીજી બાજુ એક કડાઈ મા તેલ અને ઘી મિક્ષ કરી ગરમ કરવા મુકવું..તેમા રાઈ જીરુ હિંગ મેથી લીમડો તજ અને લવિંગ નાખી જીણા સમારેલા રીંગણ ઍડ કરી 5 મિનિટ સાંતળવું તેમા હળદર લાલ મરચું લસણ અને મરચાં ઍડ કરવા..2 મિનિટ સાંતળવું
- 3
ત્યારબાદ આ મિશ્રણ ને ઉકળતી કઢી મા ઍડ કરી ને સરખુ હલાવ્યા કરવું 2 વાર ઉભરા આવે એટલૅ ગેસ બંધ કરી ને કોથમીર ભભરાવી..જરુર લાગે તો ગોળ ઍડ કરી સકો..રેડી છે રીંગણ ની કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણ-મેથી કઢી
#લંચ રેસિપીદાળ, કઢી વિના આપણું ભોજન અધૂરું છે. પરંતુ તેમાં પણ વિવધતા જોઈએ જ છે. રોજ એક ની એક દાળ ની બદલે જુદી જુદી દાળ તથા કઢી થી ભોજન નો આસ્વાદ વધે છે. Deepa Rupani -
-
રોટલા અને મેથી ની કઢી
#શિયાળાશિયાળામાં ભાજી પુષ્કળ માત્રામાં ખાવી જોઈએ.. ઠંડીમાં શરીરમાં ગરમાવો લાવવા બાજરીના રોટલા ડુંગળી અને લસણનો ઉપયોગ કરી ને મેં મેથી ની કઢી બનાવી છે... Sunita Vaghela -
-
મેથી ભાજી રીંગણ ની કઢી (Methi Bhaji Ringan Kadhi Recipe In Gujarati)
#BR#MBR5#Week -૫પોષ્ટ ૨મેથી ભાજી રીંગણ ની કઢી Vyas Ekta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11191029
ટિપ્પણીઓ