કેસર- બદામ મિલ્ક

Bina Mithani
Bina Mithani @MrsBina

કેસર- બદામ મિલ્ક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. અડધો લિટર દૂધ
  2. પા નાની ચમચી કેસર
  3. 10નંગ બદામ
  4. 2 ચમચીખાંડ અથવા જરૂર મુજબ
  5. 4નંગ કાજુ
  6. 6નંગ પિસ્તા
  7. 7દાણા એલચી
  8. 1 નાની ચમચીચારોળી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દૂધ ની તપેલી પાણી વાળી કરી ગરમ કરવા મુકો. કેસર ને ગરમ દૂધ માં પલાળવુ.

  2. 2

    બદામ ને રાત્રે પલાળવી. સવારે ફોતરા કાઢવા. બધા સૂકામેવા,બદામ અધ્ધકચરોભૂકો કરવો.ચારોળી સિવાય...તેને દૂધ માં ઉમેરી ઉકાળો.કેસર પલાળેલુ દૂધ ઉમેરી મિક્સ કરો.ખાંડ નાખી ફરી ઘટ્ટ થવા દો.

  3. 3

    ઠંડું થાય પછી તેમાં વધારે કેસર નો કલર આવશે. શિયાળા માટે ગરમ દૂધ બહુ જ સારું. ઉપર ચારોળી નાખી ગરમાગરમ સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes