કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કપુરીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કપુરીયા રેસીપી મુખ્ય ફોટો

કપુરીયા

Mita Mer
Mita Mer @Mita_Mer

#પીળી
ખાટા ઢોકળા તો સૌ કોઈએ ખાધા છે પણ એકવાર બનાવો ઈન્સ્ટન્ટ કપુરીયા

#પીળી
ખાટા ઢોકળા તો સૌ કોઈએ ખાધા છે પણ એકવાર બનાવો ઈન્સ્ટન્ટ કપુરીયા

વધુ વાંચો

કપુરીયા

Mita Mer
Mita Mer @Mita_Mer

#પીળી
ખાટા ઢોકળા તો સૌ કોઈએ ખાધા છે પણ એકવાર બનાવો ઈન્સ્ટન્ટ કપુરીયા

#પીળી
ખાટા ઢોકળા તો સૌ કોઈએ ખાધા છે પણ એકવાર બનાવો ઈન્સ્ટન્ટ કપુરીયા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1વાટકો ચણાની દાળ
  2. 1વાટકો ચોખા
  3. 1વાટકી તેલ
  4. 1વાટકો છાશ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. અડધી ચમચી પાપડીયો ખારો
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. અડધી ચમચી હળદર
  9. જરૂર મુજબ પાણી
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચણાની દાળને મિક્સ કરીને જાડુ દળી લો. એક તપેલીમાં ગરમ પાણી ઉકળવા મુકો ત્યારબાદ તેમાં પાપડીયો ખારો મીઠું અને હળદર નાંખી આદુ મરચાની પેસ્ટ નાંખી એકદમ સરસ ઉકાળો

    કપુરીયા રેસીપી સ્ટેપ1ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ1ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સરસ રીતે ગરમ થઈ ગયા પછી તેમાં જાડો ચણાનો અને ચોખાનો લોટ નાખો. તેને સરસ રીતે વેલણ થી હલાવી લો

    કપુરીયા રેસીપી સ્ટેપ2ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં છાશ અને તેલ નાખીને તેને હલાવીને ગરમ થવા દો

    કપુરીયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તે સરસ ગોળા વાળી લો પેટીસ જેવા

    કપુરીયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક તપેલીમાં ગરમ પાણી લઇ તેના ઉપર ચારણી મૂકી તેમાં કપુરીયા ને મુકો. અને તેને ઢાંકીને 10 મિનીટ માટે ગરમ થવા દો

    કપુરીયા રેસીપી સ્ટેપ5ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે કપુરીયા તેના પર લાલ મરચું પાવડર છાંટી તેને તેલ સાથે સર્વ કરો

    કપુરીયા રેસીપી સ્ટેપ6ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ6ફોટો
    કપુરીયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mita Mer
Mita Mer @Mita_Mer
પર December 15, 2019 09:39

ટિપ્પણીઓ (3)

Kunti Naik
Kunti Naik @cook_19344314
December 15, 2019 11:12
લોટ અને પાણી નું માપ કેટલું લેવું?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજસ્થાની ગટ્ટા પુલાવ
  2. કઢી અને વેજ રાઈસ
  3. મકાઈ ના રોટલા
  4. કોર્ન સુજી ખમણ
  5. સેઝવાન ખાંડવી
  1. મગ ની છૂટી દાળ
  2. રવા  ઢોકળા
  3. ખીચડી અને ઉટી
  4. ગુજરાતી કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208766
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close