જીંજર બ્રેડ ફજ

R M Lohani
R M Lohani @cookdelights
Vyara

#goldenapron2
#Week 11
#Goa
આ વાનગી ગોવા મા ક્રિસમસ પર બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બની છે નાના મોટા સૌ ને ભાવે તેવી આ વાનગી છે અને મસાલા જીંજર બ્રેડ ના લીધા હોવાથી તેનુ નામ જીંજર બ્રેડ ફજ રાખ્યુ છે।

જીંજર બ્રેડ ફજ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron2
#Week 11
#Goa
આ વાનગી ગોવા મા ક્રિસમસ પર બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બની છે નાના મોટા સૌ ને ભાવે તેવી આ વાનગી છે અને મસાલા જીંજર બ્રેડ ના લીધા હોવાથી તેનુ નામ જીંજર બ્રેડ ફજ રાખ્યુ છે।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચોકલેટ
  2. 1/3 કપકન્ડેન્સ મિલ્ક
  3. 1 ચમચીઘી યા બટર
  4. 1 મોટી ચમચીડ્રાઈફ્રુટ ની કતરણ
  5. 1/2 નાની ચમચીવેનીલા એસેન્સ
  6. 1 ચમચીમધ
  7. 1 ચમચીસૂંઠ, તજ, લવિંગ, એલચી, જાયફળ નો પાવડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા કન્ડેન્સ મિલ્ક ગરમ કરીને તેમાં ચોકલેટ નાખીને બરાબર પકાવી લો

  2. 2

    હવે તેમાં બધીજ સામગ્રી નાખીને બરાબર મિક્સ કરીને પકાવી લો

  3. 3

    હવે એક મોલ્ડ મા અથવા થાળી મા સેટ કરવા માટે મૂકો

  4. 4

    2 થી 3 કલાક ફ્રિજ મા સેટ થયા બાદ કટ કરી ને સર્વ કરવું।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
R M Lohani
R M Lohani @cookdelights
પર
Vyara

ટિપ્પણીઓ

Similar Recipes