બ્રેડ ગુલાબજાંબુ

Daksha Bandhan Makwana @cook_16121940
બ્રેડ ગુલાબજાંબુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ નો ભુક્કો કરી ને દૂધ થી લોટ બાંધી લેવો અનેં ગોળા બનાવી લેવા
- 2
તેલ માં બનાવેલ ગોળા ને તળી લેવા
- 3
પાણી માં ખાંડ નાખી ને ચાસણી બનાવી લેવી તેમાં ઈલાયચી પાવડર નાખી ને બનાવેલ તળેલા ગુલાબ જાંબુ નાખી ને ઢાંકી ને મુકી રાખવું
- 4
તૌ રેડી છે આપણાં બ્રેડ માંથી બનાવેલ ગુલાબ જાંબુ તેની ઉપર બદામ અનેં પિસ્તા ની કતરણ નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબજાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4#Week1#Trendગુલાબજાંબુ એ લગભગ બધા ને ભાવતી મીઠાઈ છે. મે આજે ગુલાબજાંબુ મિલ્કપાવડર ના બનાવ્યા છે. ઘર મા કોઈ મહેમાન આવી જાય તો આ ગુલાબજાંબુ જલ્દી થી બની જાય છે. Jigna Shukla -
ગુલાબજાંબુ (Gulab jambu Recipe in Gujarati)
#trend#gulabjamunગુલાબજાંબુ 😋😋નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય એવી ઓલટાઈમ ફેવરીટ સ્વીટ છે. સામાન્ય રીતે માવા માંથી બનતા હોય છે, મેં રવા માંથી ટ્રાય કરી છે. Bansi Thaker -
ગુલાબજાંબુ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૧૯ આજે ગુલાબજાંબુ મેં રેગ્યુલર ગોળ શેઇપ ને બદલે રેસ્ટોરન્ટ સ્ટાઈલ કંઈક અલગ શેઇપ આપ્યો છે.. બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
બ્રેડ રસમલાઈ
#એનિવર્સરી#ડેઝર્ટએકદમ જ ઇન્સ્ટન્ટ અને સરળ રીતે બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. Tejal Hiten Sheth -
બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
#GA4 #week18બધાનાં પ્રિય એવા ગુલાબજાંબુ આજે મેં મેરી બિસ્કિટ માં થી બનાવ્યાં છે... મારા બાળકો ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
ગુલાબજાંબુ
#એનિવર્સરી#હોળી#ડેઝર્ટહોળી ના તહેવાર માં મારા ઘરમાં ગુલાબજાંબુ બનાવવા ની પરંપરા છે.તો આજે મેં ગુલાબ જાંબુ બનાવ્યા છે. Bhumika Parmar -
ગુલાબજાંબુ(Gulabjamun recipe in gujarati)
ગુલાબજાંબુ મારી દિકરી ના બહુ જ પ્રિય એના ખુબ જ આગ્રહ થી બનાવ્યા છે. મેં instant પેકેટ થી બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે.#WEEKEND#post2 Minaxi Rohit -
હોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટ (Hot Gulab Jamun In Fondue Pot Recipe In Gujarati)
#GA4#Week18#ગુલાબજાંબુ#CookpadIndia#CookpadGujaratiહોટ ગુલાબજાંબુ ઈન ફોનડયું પોટફ્રેન્ડ્સ ગુલાબજાંબુ તો આપણે ઘણીવાર ખાધા હશે.પણ અહીં હું મનાલી સ્પેશ્યલ ગુલાબજાંબુ લઈ ને આવી છું.જે એકદમ નાનાં અને ગરમ હોય છે.અહીં ગુલાબજાંબુ ને ગરમ રાખવા માટે ફોનડ્યું સ્ટાઇલમાં સર્વ કરયા છે. Isha panera -
રવા ગુલાબજાંબુ(rava gulab jambu in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૪ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય એવાં રવા ના ગુલાબજાંબુ ખૂબ જ સ્વાદ્ષ્ટ લાગે છે. Sachi Sanket Naik -
લેફટ ઓવર બ્રેડ ની કિનારી માં થી બરફી
#Winter sweetસ્ત્રી એટલે બચત નું ઘરેણું ,સાચી વાત છે ને? સ્ત્રીઓ રસોડાની રાણી અને રસોડાની અંદર કોઈપણ વસ્તુનો બગાડ ન થાય અને સારી રીતે ખાવામાં ઉપયોગ માં લેવાય તો તો વાનગી નવી બની જાય અને આવી જ વાનગી લઈને અહીં પ્રસ્તુત છે...... વધેલી રસોઈની કલા એક સ્રી જ સરસ રીતે કરી શકે. Ashlesha Vora -
ગુલાબજાંબુ (Gulabjambu recipe in Gujarati)
ગુલાબ જાંબુ આપણા સૌની ભાવતી મીઠાઈ છે. રેડી પ્રિમિક્સ વાપરીને ગુલાબજાંબુ જલ્દી બની શકે. મેં અહીંયા મિલ્ક પાઉડર માં થોડી વસ્તુઓ ઉમેરીને ગુલાબજાંબુ બનાવ્યા છે. આ રીત પણ એકદમ સરળ અને જલ્દી બની જાય એવી છે.#trend spicequeen -
બ્રેડ મલાઈ રોલ વિથ કેસર રબડી(bread malai roll with kesar rabdi recipe In Gujarati)
#GA4#Week8#milkમિલ્ક માંથી બનાવેલું આ ડેઝર્ટ ખૂબ ટેસ્ટી હોય છે... તેહવાર માં કે ઘરે મહેમાન આવે ત્યારે આ બ્રેડ ના રોલ સાથે આ રબડી સર્વ કરીએ તો મહેમાન ખુશ થઈ જશે અને આપણે આપણા વખાણ સંભાળી ને ખુશ 😊 Neeti Patel -
બ્રેડ ના ગુલાબ જામુન (Bread Gulab Jamun Recipe In Gujarati)
વધેલી બ્રેડ નો સારો ઉપયોગ થઈ જાય છે. Pankti Baxi Desai -
ગુલાબજાંબુ (gulab jamun recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ:-12 ગુલાબ જાંબુ બધા ને સૌથી પ્રિય વાનગી છે..તો આજે બીજા વિક ની શરૂઆત માં આજે ગુલાબજાંબુ જ બનાવ્યા .. Sunita Vaghela -
ડબલ કા મીઠા(ડ્રાય ફ્રુટ સ્ટફ્ડ ગુલાબજાંબુ એન્ડ ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા)
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૨આ સ્વીટ ડબલ સ્ટફિંગ કરીને બનાવેલી છે.ડ્રાય ફ્રુટ સ્ટફ્ડ ગુલાબજાંબુ એન્ડ ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા.શાહી ગુલાબજાંબુ અને રસગુલ્લા બન્ને નો સ્વાદ એકસાથે. Anjana Sheladiya -
ગુલાબજાંબુ ડ્રાયફ્રૂટ રબડી
અંગૂર રબડી ખાધી હશે, રબડી સાથે જલેબી, માલપૂઆ, ખાઈ શકો છો, એ રીતે આ રબડી ગુલાબજાંબુ સાથે પણ મસ્ત લાગે છે, Nidhi Desai -
-
બ્રેડ ગુલાબ જાંબુ
બ્રેડની વાનગી બનાવતાં બ્રેડ વધી હોય તો તેમાંથી બીજી વાનગી પણ(સ્વીટ)બનાવી શકાય.#લેફટ ઓવર#લંચ#goldenapron3 Rajni Sanghavi -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#SFRશીતળા સાતમ ની સ્વીટ માં ગુલાબજાંબુ બનાવ્યા. ગીટ્સ નાં પ્રી મિક્સ માંથી ઝડપથી બનતાં ગુલાબજાંબુ બધા ને ખૂબ ભાવે. Dr. Pushpa Dixit -
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
#trendમારી મનપસંદ મીઠાઈ જે ઝટપટ બની જાય અને ઠંડી કે ગરમ બંને રીતે ખાઈ શકાય.. Kshama Himesh Upadhyay -
ઢોકળા નાં ખીરા પકોંડા
#ઇબુક#Day14#૨૦૧૯આજે મે ઢોકળા નાં ખીરા માંથી પકોડા બનાવ્યા છે જે ફટાફટ બની જાય છે અનેં કોઈ મહેમાન આવે તૌ નાસ્તા મા પણ બનાવી સકાય Daksha Bandhan Makwana -
પપૈયા લડડુ
#ઝટપટરેસિપિવિટામિન એ થી ભરપૂર પપૈયું એ સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે પેટ ની તકલીફો માં પણ મદદરૂપ થાય છે. એમાંથી આજે મીઠાઈ બનાવી છે. જે જલ્દી બની જાય છે સાથે સાથે કઈ નવું પણ લાગે છે. Deepa Rupani -
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ
#RB14#cookpadindia#cookpadgujarati#sweet આ રીતે બનાવો ,બિલકુલ ઓછા સમય માં માવા કે બેંકિગ પાઉડર વગર સોફ્ટ અને સ્પોંજી ગુલાબજાંબુ... Keshma Raichura -
મિલ્ક પાઉડર ના ગુલાબજાંબુ (Milk Powder Gulabjamun Recipe In Gujarati)
#DIWALI 2021Moms recipes માંથી મનીષાબેન ની બુક નો ઉપયોગ કરી તેમની ટિપ્સ મુજબ મે ગઈકાલે ગુલાબજાંબુ બનાવ્યા... આભાર મનીષાબેન તમારી રેસિપી સરળ અને સરસ છે મે પહેલા ગીટ્સ ના બનાવ્યા હતા પણ તમારી બુક નો ઉપયોગ કર્યો Bina Talati -
શાહી બ્રેડરોલ મલાઈ
#flamequeens#ફ્યુઝનવીક આ મારી સ્વીટ ડીશ ઝડપ થી બની જાય છે.ઠંડી ડીશ ખૂબ સરસ લાગે છે. Bhavna Desai -
બ્રેડ ના ગુલાબ જાંબુ (Bread Gulab Jamun Recipe In Gujarati)
#week7જયારે ઘરે બ્રેડ ની કોય પણ વાનગી બનાવીયે તયારે બ્રેડ વધતી હોય છે . તો ચાલો આજે તે વધેલી બ્રેડ માંથી ગુલાબ જાંબુ કેમ બનાવાય તે જોઈએ. Mansi Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11457296
ટિપ્પણીઓ